1. Home
  2. Tag "FARMER"

ગુજરાતઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, નર્મદા ડેમમાં ચોમાસા સુધી ચાલે એટલું પાણી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાના ગરમીના દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા મારફતે આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને હળવી કરવા માટે પાણી પુરુ પાડવામાં આવે છે. જો કે, ચોમાસામાં આવેલા સારા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ હતી. રાજ્યમાં હવે ધીમે-ધીમે ગરમી વધી રહી […]

ગુજરાતના 3.23 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં વારંવાર રાજ્યપાલ પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સતત અપીલ કરી રહ્યાં છે. રાજ્યમાં હાલ 3.23 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઅપનાવી છે. લગભગ ચાર લાખ એકર ભૂમિમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. પ્રાકૃતિક ખેતી માટે વધુ અસરકારક […]

કૃષિ ઋણ લક્ષ્યાંકને વધારીને 20 લાખ કરોડ કરવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવાની સાથે જાહેરાત કરી હતી કે, પશુપાલન, ડેર અને મત્સ્ય પાલન પર ધ્યાન રાખીને કૃષિ ઋણ લક્ષ્યાંકને વધારીને 20 લાખ કરોડ કરવામાં આવશે. ગ્લોબલ હબ ફોર મિલેટ્સ હેઠળ મિલેટ્સમાં ભારત ઘણું આગળ છે. ખેડૂતો માટે પોષણ, ખાદ્ય સુરક્ષા અને આયોજન માટે મિલેટ્સના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. […]

ગુજરાતમાં 48 કલાકમાં માવઠાની આગાહી, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હિમવર્ષાના પગલે સમગ્ર રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાકમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. તેમજ 29મી જાન્યુઆરીથી ઠંડીનો પારો ગગડી શકે તેવી શક્યતા છે. માવઠાની શકયતાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી 48 કલાકમાં […]

મહેસાણાના નંદાસણમાં નકલી ખાતર બનાવતી ફેકટરીનો પર્દાફાશ, 556 બોરીઓ જપ્ત કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યોગ્ય ખાતર નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી તરફ ખાતરનો પુરતો જથ્થો હોવાનો સરકાર દાવો કરી રહી છે. દરમિયાન મહેસાણામાં ખેડૂતો સાથે ઠગાઈ આચરવા માટે બનાવટી ખાતર પધરાવવામાં આવતુ હોવાની ફરિયાદો ઉઠી હતી. બીજી તરફ પોલીસે સંમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરતા મહેસાણાના નંદાસણમાં નકલી યુરિયા ખાતર બનાવતી ફેક્ટરી […]

ખેડૂતોનું આનાજ ટેકાના ભાવે ખરીદવા  માટે  પ્રક્રિયા શરુ

­અમદાવાદઃ: ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી આગામી તા૧૭ ઓક્ટોબર થી શરુ થયેલ છે. જે ૩૧ ડીસેમ્બર-૨૦૨૨ સુધીમાં કરવાની રહેશે. ડાંગર માટે ૯૮, મકાઈ માટે 57 બાજરી માટે 89 જેટલા ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ખરીદી કેન્દ્રો ખાતે કરવામાં આવશે. ભારત સરકાર […]

ગુજરાતમાં શિયાળુ પાકનું વાવેતર શરૂઃ ઘઉં, ચણા અને જુવાર સહિતના પાકનું વાવેતર

અમદાવાદઃ ગુજરાતમાં ખરીફ પાકની સંતોષકારક વાવણી અને ઉપજ થયા બાદ હવે ખેડૂતોએ શિયાળાના આરંભ સાથે જ રવિ (શિયાળુ) પાક તરફ ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું છે. ગયા વર્ષે હાલની સ્‍થિતિએ રાજ્‍યમાં શિયાળુ પાકનું જેટલુ વાવેતર થયેલ તેના કરતા આ વર્ષે અઢી ગણુ વધુ વાવેતર થયું છે. ઘઉં, ચણા, જુવાર, રાઇ, શેરડી, બટાટા, શાકભાજી, ઘાસચારો સહિત કુલ 8.41 […]

ટેકનોલોજી આધારિત આધુનિક ખેતીની ટેકનિકો અપનાવવી એ વર્તમાન સમયની માંગઃ PM મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આવેલી ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે પીએમ કિસાન સમ્માન સંમેલન 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત 600 પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PMKSK)નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, પીએમ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના – એક રાષ્ટ્ર, એક ખાતરનો […]

ગુજરાતઃ ભારે પવન અને વરસાદને પગલે ખેતરમાં ઉભા થયેલા પાકને નુકશાન અંગે સર્વેની ખેડૂતોની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે સારા વરસાદ વરસ્યો છે જેથી અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. દરમિયાન ભારે વરસાદને કારણે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા રાજકોટ, બનાસકાંઠાના લાખણી અને સુરેન્દ્રનગરના વઢવાણના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન ખેડૂતોએ સર્વે કરીને વળતર ચુકવવાની માંગણી કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારે વરસાદના પગલે અમરેલીના લિલિયા ગામ નજીક […]

રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 97 ટકા વાવેતર

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના કારણે ખરીફ પાકનું જંગી વાવેતર થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 97 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે. ચાલુ વર્ષે વાવેતર 100 ટકાથી થવાની શકયતા છે. મગફળી અને કપાસનું જંગી વાવેતર થયું છે. રાજયમાં ગયા વર્ષે આ સમયે ગાળામાં 82.83 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આ વખતે અત્‍યાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code