1. Home
  2. Tag "FARMER"

ગુજરાતઃ 5900 કિસાનોને સ્માર્ટ ફોન સહાય વિતરણ અન્વયે રૂ. 3.37 કરોડની સહાય

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય વિતરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં જણાવ્યું કે ખેડૂતો સરકારની પ્રાથમિકતા-પ્રાયોરિટી હંમેશા હતા અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે જ. ખેડૂતોની હરેક સમસ્યાના સમાધાનમાં સરકાર તેમની પડખે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાનોના હિતની ચિંતા કરી છે અને ખેડૂત કલ્યાણ યોજનાઓના સફળ અમલથી જગતના તાતને આર્થિક […]

દેશમાં 48 લાખથી વધારે ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નથી મળ્યો !

નવી દિલ્હીઃ પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે પીએમ કિસાનનો ડિસેમ્બર-માર્ચનો હપ્તો આપવામાં આવી રહ્યો છે. આમ છતાં 48 લાખથી વધુ ખેડૂતો 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈ રહ્યા છે. PM કિસાન પોર્ટલ પર આપવામાં આવેલા ડેટા અનુસાર, કુલ 12.49 કરોડ ખેડૂતો નોંધાયેલા છે. તેમાંથી 10.71 કરોડથી વધુ ખેડૂતોના FTO જનરેટ થયા […]

ગીર સોમનાથ: લોઢવા ગામના ખેડૂતોની મનમાની કે મજબૂરી?, પોતાના પાકના ભાવ જાતે નક્કી કર્યા

લોઢવા ગામના ખેડૂતોની પહેલ પોતાના પાકના ભાવ જાતે નક્કી કર્યા ઘઉં અને ચણાના ભાવ નક્કી કર્યા ગીર સોમનાથ: લોઢવા ગામના ખેડૂતોએ ફરી એકવાર નવી પહેલ કરી છે. ખેડૂતોએ બેઠક યોજી પોતાના જ પાકના ભાવ નક્કી કર્યા છે. આવનાર દિવસોમાં ખેડૂતોના પાક ઘઉં અને ચણા માર્કેટમાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોના અનાજમાં વેપારીઓ લૂંટ ન ચલાવે […]

ભારતમાં નાના ખેડૂતોને જળવાયુ પરિવર્તનથી સૌથી વધારે ખતરોઃ પીએમ મોદી

બેંગ્લોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા. તેમણે હૈદરાબાદના પાટનચેરુમાં ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સેમી-એરીડ ટ્રોપિક્સ (ICRISAT) કેમ્પસમાં એક પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગ્રે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, “આ સ્વતંત્રતાના અમૃત મહોત્સવનું વર્ષ છે. ICRISAT પણ 50 વર્ષ પૂર્ણ કરે છે. આ આપણને પ્રેરણા આપવાની તકો […]

ગુજરાતઃ ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા 425 કેન્દ્રો શરૂ કરાશે

તા. 28મી ફેબ્રુઆરી સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે ચણાની ખરીદી માટે 187, તુવેરની ખરીદી કેન્દ્રો શરૂ કરાશે રાયડાની ખરીદી માટે ત્રણ કેન્દ્રો શરૂ કરાશે ગુજકોમાસોલ મારફતે પાકની કરાશે ખરીદી અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને પોતાના ઉત્પાદનને પુરતો ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. સરકાર દ્વારા ચણા, તુવેર અને રાયડાની ટેકાના […]

ગીરના ખેડૂતોની ચિંતામાં વધારો, ચણાના પાકમાં રોગ આવી જતા ભારે નુક્સાનની સંભાવના

ગીરના ખેડૂતોની બેઠી માઠી દશા, ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો ચણાના પાકમાં ફૂગ અને સુકારા નામનો રોગ   ગીર સોમનાથ: હાલ ડબલ ઋતુ વાતાવરણના કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો છે તો કેટલાક સ્થળો પર અલગ વાતાવરણ છે. આ કારણે ક્યારેક વાતાવરણ પાક માફક આવે અને ના પણ આવે ત્યારે ગીર સોમનાથના ખેડૂતોની પણ હાલત એવી […]

ખેડૂતોમાં ચિંતાના વાદળ ઘેરાયા,સાવરકુંડલા અને બાબરા સહિત ગ્રામ્ય પંથકમાં માવઠું

કોરોનાના કહેર વચ્ચે વધુ એક મુસીબત સૌરાષ્ટ્રમાં વરસાદી માવઠું પડ્યું  ખેડૂતોની ચિંતામાં થયો વધારો સાવરકુંડલા: હવામાન વિભાગની આગામી મુજબ અમરેલી જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.અમરેલીના સાવરકુંડલા અને બાબરા સહિત ગ્રામ્ય પંથકમાં માવઠું થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.અને અષાઢી માહોલ જેવો વરસાદ વરસતા ખેડૂતોનાં શિયાળુ પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. આમ, અમરેલીના […]

નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનોને કારણે ખેડૂતોને નૂકશાની પેટે અપાતા વળતર અંગે નવી નીતિ જાહેર

અમદાવાદઃ ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને, નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા અંગે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો મહત્વનો નિર્ણય 30મી ડિસેમ્બર 2021ના ઠરાવથી કરવામાં આવ્યો છે. તેમ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ટ્રાન્સમિશન લાઇનના રેષાઓની પહોળાઇના […]

દેશના 10 કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં PM કિસાન યોજાનાની સહાય ટ્રાન્સફર કરાઈ

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022ના પ્રથમ દિવસે કરોડો અન્નદાતાઓને સમર્પિત કર્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રંસના માધ્યમથી દેશના 10.09 કરોડ ખેડૂતોને નવા વર્ષની ભેટ રૂપે પીએમ-કિસાનના હપ્તાની રકમ ટ્રાન્સફર કરી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સીગના માધ્યમથી સમગ્ર દેશમાં કિસાન ઉત્પાદન સંગઠનો સાથે વાતચીત કરી હતી. આ પહેલા સવારે વડાપ્રધાન […]

આંધ્રપ્રદેશમાં સૌથી વધારે 92 ટકા ખેડૂતો ઉપર દેવાનો ડુંગર, ગુજરાતમાં 42.5 ટકા ખેડૂતો દેવાદાર

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં હોવાના સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. દરમિયાન આંધ્રપ્રદેશમાં 92 ટકા કરતા વધારે ખેડૂતો દેવાના ડુંગર હેઠળ દબાયેલા હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ગુજરાતમાં પણ 42.5 ટકા ખેડૂતોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code