થરાદની માઈનોર કેનાલમાં પાણી ન છોડાતાં ખેડુતોએ ઢોલ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા સરહદી તાલુકા થરાદના ભોરોલ ડીસ્ટ્રીબ્યુટરીમાંથી નિકળતી માયનોરના કેનાલમાં છેલ્લા 25 દિવસથી પાણી ન છોડાતા ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે. સિચાઈ વિના પાક સુકાય રહ્યો હોવાથી આ અંગે ખેડુતોએ અવાર-નવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઇ નક્કર પરિણામ ન મળતાં ખેડૂતોએ કેનાલની પાળ પર ઊભા રહીને ઢોલ વગાડી ‘રસિયો રૂપાળો રંગરેલીયો નહેરમાં પાણી આવતું […]