1. Home
  2. Tag "farmers’ movement"

દીપ સિદ્ધૂ, સિદ્ધૂ મૂસેવાલા બાદ હવે ભાનાસિંહ સિદ્ધૂ, કિસાન આંદોલનના ટેકામાં અવાજ ઉઠાનારા ચહેરાઓને ઓળખો

નવી દિલ્હી: એમએસપી એટલે કે ટેકાના ભાવ પર કાયદાની સાથે પોતાની અન્ય માંગોના સમર્થનમાં ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. આ ખેડૂતોના સમર્થનમાં પંજાબના મશહૂર યૂટયૂબર ભાનાસિંહ સિદ્ધૂ સામે આવ્યા છે. તાજેતરમાં જેલમાંથી મુક્ત થયેલા સિદ્ધૂએ ખેડૂતોના સમર્થનમાં દિલ્હી માર્ચનું એલાન કર્યું છે. ગત કિસાન આંદોલન દરમિયાન પંજાબના ગાયક, એક્ટર સહીત અન્ય કલાકારોએ ખેડૂતોને […]

દિલ્હીમાં ફરી શરુ થશે ખેડૂત આંદોલન,રાકેશ ટિકૈતેએ કર્યું એલાન

દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક મોટા ખેડૂત આંદોલનની તૈયારીઓ ચાલી રહી છે.સંયુક્ત કિસાન મોરચાના આહ્વાન પર દેશભરમાંથી ખેડૂતો 20 માર્ચે સંસદ ભવન ખાતે એકઠા થશે. ભાકિયુના પ્રવક્તા ચૌધરી રાકેશ ટિકૈતે કહ્યું કે 26 જાન્યુઆરી, 2024ના રોજ ખેડૂતો દેશભરમાં ટ્રેક્ટર પરેડ કાઢશે.અધિકારોની લડાઈ ચાલુ રહેશે.ખેડૂતોએ જમીન અને પેઢીઓ બચાવવા માટે 20 વર્ષ સુધી આંદોલન માટે તૈયાર […]

સિહોરમાં ખારી સહિતના પાંચ ગામના ખેડુતોનું રેલવે ફાટક ખૂલ્લું કરવાની માગ સાથે આંદોલન

ભાવનગર :  જિલ્લાનાં સિહોર નજીકના ખારી ગામે રેલવેટ્રેક નીચેના 13 નંબરના ફાટકનું અંડર ગ્રાઉન્ડ નાળુ વરસાદી માહોલમાં કીચડ અને પાણીથી ભરાય જાય છે. પાંચ ગામોના ખેડૂતો કે જેની 250 એકર કરતા વધુ જમીનો ટ્રેકને બીજે પાર છે. જેથી આ ગામોના લોકોએ રેલવે ફાટક ખુલ્લું કરવા અથવા આજુબાજુના ફાટક પરથી અવરજવર માટે રસ્તાની માંગ કરી હતી. આ મુદ્દે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code