રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડુતોને 10 કલાક વીજળી મળશે
મગફળીના પાકને બચાવવા માટે ખેડુતો દ્વારા માગ ઊઠી હતી, અગાઉ 8 કલાક વીજળી આપવામાં આવતી હતી, રજુઆત બાદ મુખ્યમંત્રીએ લીધો નિર્ણય ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી […]