પ્રાંતિજ પંથકના ખેડુતો ફલાવરની ખેતી કરીને પુરતા ભાવ ન મળતા રડી રહ્યા છે
હિંમતનગરઃ પ્રાંતિજ સહિત તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે. તેમાં પણ ફ્લાવરની ખેતી વધુ હોય છે, જે ફુલાવર અમદાવાદ સહિત રાજ્યભરમાં અહીંથી વેચાણ માટે જાય છે. ત્યારે હાલમાં ફ્લાવરનો 40 થી 80 રૂપિયાના વીસ કિલો મળતા ફ્લાવર પકવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકામાં ફ્લાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે […]