1. Home
  2. Tag "farmers"

કિસાન સંગઠનોનો મોટો નિર્ણય, હવે સંસદ સુધીની પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચ નહીં યોજાય

સંસદ સુધીની ટ્રેક્ટર માર્ચ સ્થગિત સંસદમાં બિલ રજૂ થતા પહેલા કિસાન સંગઠનોએ આ નિર્ણય લીધો કિસાન યુનિયનની આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો નવી દિલ્હી: ખેડૂતો પોતાની માંગ પર તો અડગ છે પરંતુ હવે ખેડૂતોએ એક મોટો નિર્ણય લેતા સંસદ સુધી પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કિસાન સંગઠનોએ કૃષિ કાયદાની વાપસી બાદ […]

ગુજરાતના ખેડુતોને મોબાઈલ સ્માર્ટફોન માટે સરકાર રૂ.1500ની સહાય આપશે

ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી માટે સહાય આપવાની યોજનાને સરકારે મંજૂરી આપી છે. જે મુજબ ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા બદલ મહત્તમ 1500 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે. જોકે આ યોજનાનો એક લાખ ખેડુતોને જ લાભ મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂતો દ્વારા ખરીદ કરાયેલા સ્માર્ટ ફોનની કિંમતના 10 ટકા અથવા 1500 રૂપિયા બેમાંથી જે ઓછી […]

આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને 1-1 કરોડની સહાય આપવા વરૂણ ગાંધીએ PMને કરી રજૂઆત

દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને લઈને એક વર્ષથી વધારે સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદા પાછા ખેંચવાની જાહેરાત કર્યાં બાદ ખેડૂતોને આંદોલન પૂર્ણ કરીને ઘરે જવા અપીલ કરી હતી. દરમિયાન ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમજ મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP)ને લગતો કાયદો […]

દિલ્હીઃ PM મોદીએ ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની કરી જાહેરાત, આંદોલન ખતમ કરવા ખેડૂતોને અપીલ

દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી અને લઘુત્તમ ટેકાના ભાવ (MSPs) અને ઝીરો બજેટ ફાર્મિંગની ભલામણ કરવા માટે બહુપક્ષીય સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી હતી. ગુરુ નાનક દેવજીના દેવ દિવાળી અને પ્રકાશ પર્વના અવસરે રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ આજે ​​અહીં કહ્યું હતું કે તેઓ […]

ખેડૂતોની આર્થિક સ્થિતિ વધારે સુધરવાની સંભાવના, સરકારે મદદની કરી જાહેરાત

ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરશે સરકારે  કરી મદદની જાહેરાત જાણો શું છે સંપૂર્ણ વાત ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી તે માટે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર 1947થી લઈને અત્યાર સુધી પ્રયાસ કરી રહી છે. ખેડૂતો પર સરકારની મદદનો વરસાદ તો બારે માસ ચાલુ જ રહે છે ત્યારે હવે ખેડૂતોને હજુ પણ વધારે સક્ષમ બનાવવા […]

સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા ખેડુતોને ખૂલ્લા બજારમાં મગફળીના વધુ ભાવ મળી રહ્યા છે

જામનગર : જિલ્લામાં અતિવૃષ્ટીને લીધે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે પણ આ વર્ષે ખેડુતોને ધારણા કરતા વધુ ભાવ મળી રહ્યા છે. જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે 33 હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી ભારે ઉત્સાહ સરકાર સમક્ષ દેખાડયો હતો પરંતુ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હોવા છતાં ખેડૂતો દ્વારા નિરઉત્સાહ દર્શાવવામાં આવી રહ્યો છે, […]

રાજકોટ રેલવે ડિવિઝન: 17 દિવસમાં જ રૂ. 100 કરોડની નૂર ટ્રાફિકની આવક, ખેડૂતો અને વેપારીઓને પણ આર્થિક ફાયદો

અમદાવાદઃ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ ડિવિઝનને સાત મહિનાના સમયગાળામાં રૂ. એક હજાર કરોડથી વધારેની આવક થઈ છે. એટલું જ નહીં માત્ર 17 દિવસના સમયગાળામાં જ રેલવેને 100 કરોડની નૂર ટ્રાફિકથી રેલવેને આવક થઈ હતી. રાજકોટ વિભાગના વરિષ્ઠ ડીસીએમના જણાવ્યા […]

ગુજરાતમાં અતિવૃષ્ટીથી પાકને થયેલા નુકશાન માટે સરકાર બુધવારે રાહત પેકેજ જાહેર કરશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ સરકાર ખેડુતો નારાજ ન થાય તેનું ધ્યાન રાખી રહી છે. રાસાયણિક ખાતરમાં વધારેલા ભાવમાં સરકારે સબસિડી આપવાની જાહેરાત કરી છે. હવે ગુજરાત સરકાર ખેડુતો માટે મોટું રાહતા પેકેજની જાહેરાત કરશે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટેનું રાહત પેકેજ આવતી કાલે જાહેર થશે. કૃષિપ્રધાન રાઘવજી પટેલના […]

ગુજરાતમાં અતિવૃષ્ટીનો સામનો કરનારા ખેડૂતોની દિવાળી સુધરશે, નુકશાનીનું વળતર ચુકવાશે

રાજ્યની ભાજપ સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય ખેડૂતોને વળતર માટે સરકાર દ્વારા કરાયો સર્વે અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાયો હતો. જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. જો કે, અંતિમ રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વરસાદ પાણી ફરી વળ્યાં હતા. દરમિયાન સરકાર દ્વારા અતિવૃષ્ટી અને પૂરના પીડિત ખેડૂતોને દિવાળીના તહેવારો […]

રાજ્યમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 1.10 લાખથી વધુ ખેડુતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

અમદાવાદઃ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે સરકારે રજિસ્ટ્રશનની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં મગફળીના ટેકાના ભાવ માટે 1 લાખ 10 હજાર 243 રજિસ્ટ્રેશન થયા છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં 26998 અને ગીર સોમનાથમાં 23745 રજિસ્ટ્રેશન થયા છે. સૌથી ઓછા અમદાવાદ, આણંદ, પાટણમાં 1-1 રજિસ્ટ્રેશન થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code