1. Home
  2. Tag "Fashion"

નવરાત્રિમાં આધુનિક ટ્વિસ્ટ સાથે સ્ટાઈલની સાડી ધારણકરો…

નવરાત્રીના તહેવારનું માત્ર ધાર્મિક મહત્વ નથી, પરંતુ તે એક એવો પ્રસંગ છે જ્યારે લોકો તેમના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થાય છે. આ પ્રસંગે મહિલાઓની પહેલી પસંદ સાડી હોય છે. સાડીની પસંદગી અને તેને પહેરવાની રીત તમારા દેખાવને સંપૂર્ણપણે બદલી શકે છે. યોગ્ય સાડી સ્ટાઇલ સાથે, તમે પરંપરાગત અને આધુનિક આમ બંને રીતે સુંદર દેખાઈ શકો છો. […]

ક્યારેક જોઈ છે આવી ફેશન? સેલેબ્રિટી હીલ્સ પર ટેનિસ બોલ પહેરી જોવા મળી

અમેરિકન એક્ટ્રેસ અને સિંગર ઝેન્ડાયાએ તાજેતરમાં ટેનિસ પ્લેયરથી ઈન્સપાયર્ડ એક લુક કેરી કર્યો. જેમાં મિની સ્કર્ટ અને સ્લીવલેસ ટોપમાં જોવા મળે છે. 27 વર્ષીય સ્ટારે કસ્ટમ સિલ્વર ડ્રેસ પહેર્યો છે, જેમાં શાનદાર ડીપ નેકલાઇન અને ટેનિસ કોર્ટની વિગતો છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરતી વસ્તુ તેના પગલાં હતા. એક્ટ્રેસે કસ્ટમ-મેઇડ વ્હાઈટ પંપ પહેર્યો હતો, સાથે અસલી […]

શર્ટ ડ્રેસ પછી હવે બ્લેઝર ડ્રેસનો આવ્યો ટ્રેન્ડ, શિલ્પા શેટ્ટી જોડેથી સ્ટાઇલ ટિપ્સ લો

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એક કમ્પલીટ સ્ટનર છે, જે પોતાને એક પ્રોફેશનલ ફૈશિષ્ટાની જેમ કેરી કરતી જોવા મળે છે. તે દરેક એપિયરેંન્સથી ફેન્સને મેજર ફેશન ગોલ આપે છે. સાડી હોય કે વેસ્ટર્ન આઉટફિટ, કોઈપણ લુકને પૂરી રીતે પરફેક્શન સાથે રજૂ કરી શકે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને તેની ગ્લેમરસ ઇન્સ્ટા-ડાયરી […]

2024 માં આ કપડા લોકપ્રિય થશે, જલ્દીથી ખરીદીલો નહીં તો પાછળ રહીં જશો

દરેક વર્ષ પોતાની સાથે નવો ટ્રેન્ડ લાવે છે. વાત હવે ફેશનની છે, તો ગયા વર્ષના છેલ્લા મહિનાઓમાં એ દેખાવવાનું શરૂ થઈ જાય છે કે નવા વર્ષમાં કઈ ફેશન સૌથી વધારે લોકપ્રિય રહેશે. આની આસપાસ આખા વર્ષ દરમિયાન કપડાની સ્ટાઈલમાં ફેરફાર અને અપગ્રેડ જોવા મળે છે. તો 2024માં કયા કપડા ટ્રેન્ડમાં રહેશે જાણો… હાઈપર ફેમિનિન પાવર […]

ઠંડીમાં પણ સ્ટાઇલિશ લુક આપે છે આ ટોપ સાથે આ પ્રકારના ગરમ બોટમવેર

શિયાળામાં દરેક લોકો ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ પરંતુ ઠંડી પણ ના લાગે આ માટે યુવતીઓ એ ખાસ એવા કપડાંની પસંદગી કરવી જોઈએ કે જે તેઓને ઠંડીથી રક્ષણ આપે આ માટે જો બોટમ વર્ણી વાત કરીએ તો ટ સિરત કે ટોપ સાથે જિંદ આહવા ગરમ પેન્ટ કેરી કરી શકે છે જે […]

આજકાલ અપાર ડાઉન કુર્તી નો યુવતીઓમાં વધતો ક્રેજ , જીન્સ સાથે પણ લાગે છે સ્ટાઇલિશ

  આજના ફેશન વર્લ્ડમાં ,સૌ કોઈ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ, ખાસ કરીને યુવતીઓ પોતાને સુંદર દેખાડવા માટે અવનવા ડ્રેસ કેરી કરે છે, વેસ્ટન વેરથી લઈને ટૃટ્રેડિશનલ કપડાને જે તે પ્રસંગ પ્રમાણે પ્રાધાન્ય આપતી હોય છે.યુવતીઓના ફેશન વર્લ્ડમાં ટેઈલકટ કુર્તીએ પણ રંગ જમાવ્યો છે.જાણો શું છે આ ટેઈલકટ કુર્તી. ખાસ કરીને […]

વેસ્ટર્ન લુકમાં આ પ્રકારના શોલ્ડર આપે છે શાનદાર લુક ,જાણો આ ફેશન વિષે

  આજકાલ યુવતીઓ અવનવી ફેશનને અપનાવતી હોય છે ત્યારે હવે ફેશન જગતમાં નવો ટ્રેન્ડ હવે કોલ્ડ શોલ્ડર છે. તેનાથી તમારા શોલ્ડર આકર્ષક લાગે છે, ત્રણ દાયકા પહેલા એટલે કે 80 ના દાયકામાં ફેશન જગતમાં એક ખાસ ટ્રેન્ડ હતો કોલ્ડ શોલ્ડર નો જે હવે પાછો ફર્યો છે, અવનવી પેટર્નમાં આવેલા આ નવી શૈલીનો ટ્રેન્ડ વધતો જોવા […]

ઠંડીથી બચવા નોર્મલ કપડાં પર કેરી કરો આ રીતે પ્રિન્ટેડ તથા પ્લેન સ્કાર્ફ , જે આપશે તમને શાનદાર લુક

  તમારા ટોપને આકર્ષક બનાવે છે સ્કાર્ફ અવનવા કલર પ્રિન્ટના સ્કાર્ફ ટોપને નવી ડિઝાઈન આપે છે યુવતી હોય કે મહિલાઓ હોય તેઓ પોતાને સુંદર અને આકર્ષક લૂક પ્રદાન કરવા માટે અવનવા પરિધાનથી સજતી સવરતી હોય છે, ઘણી વખત તેઓ સુંદર આકર્ષક દેખાવ માટે વેસ્ટ્રન ટોપ સાથે બોટમવેરમાં જીન્સનો સહારો લે છે, જો કે જીન્સ તો […]

હવે શિયાળામાં પણ સ્ટાઈલિશ લૂક માટે અપનાવો આ જેકેટ સ્વેટરની લેટેસ્ટ ફેશન

શિયાળાની ઋતુ આવતાં જ સ્વેટશર્ટ્સ, હૂડીઝ, લેધર જેકેટ્સ, બ્લેઝર, લોંગ કોર્ટ્સ વગેરે કપડામાં પોતાનું સ્થાન બનાવી લે છે, પરંતુ આ બધાની સાથે સાથે ફરી એકવાર જૂની ફેશન જોરમાં છે, જી હા, હવે ફરી એકવાર લોકો સ્વેટરની ફેશનને પસંદ કરી રહ્યા છે.પહેલાના સમયમાં લોકો હાથ વડે વણેલા રંગબેરંગી સ્વેટર પહેરતા હતા.તે ખૂબ ગરમ પણ હતા.ફરી એકવાર […]

તહેવારોમાં આકર્ષક લૂક માટે આ ફેશનને કરો ફોલો, તમારા તહેવારનો લૂક બનશે જાઝરમાન

હવે દિવાલીના તહેવારને 15દિવસ જ બાકી રહ્યા છે ત્યારે દરેક લોકો ફેશનેબલ કપડાં પહેરીને અને પરિવાર સાથે મળીને યાદગાર તહેવારની ઉજવણી કરવા માટે  તૈયાર છે.લોકો તહેવારના અવસર પર અન્ય દિવસો કરતા અલગ અને વધુ આકર્ષક દેખાવા માંગે છે. આવી સ્થિતિમાં, તમે દિવાળીના અવસર પર કેટલીક સરળ ટિપ્સ અપનાવીને વધુ સ્ટાઇલિશ દેખાવ પ્રાપ્ત કરી શકો છો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code