1. Home
  2. Tag "fashon"

પુરુષો એ ફોર્મલ કપડાં સાથે કેરી કરવી જોઈએ ટાઈ , આ પ્રકારની ટાઈ આપે છે શાનદાર લુક

  હંમેશા યુવતીઓની જેમ પુરુષો  કોઈ પાર્ટી હોય ત્યારે તેઓને સ્ટાઈલિશ દેખાવવું હોય છે પરંતુ સાથે સાથછે તેમને મનમાં એમ પમ હોય ચે કે પ્રોફેશનલ પણ દેખાઈ એ જેથી કરીને ગેસ્ટની સામે સારી ઈન્પ્રેશનનબની રહે, ત્યારે આવી સ્થિતિમાં ચેક્સ વાળઆ શર્ટની ઉપર તમે ટાય કેરી કરી સકો છો જે સ્ટાઈલિશ પમ રહેશે અને પ્રોફેશનલ પણ […]

બ્લેઝર સહિત આ પરિધાન આપશે સ્ટાઇલિશ લુક અને પ્રોફેશનલ દેખાવ ,શિયાળામાં ઠંડી માં પણ મળશે રક્ષણ

  દરેક લોકોને ખાસ યૂનિક દેખાવવું પસંદ હોય છે,દરેક લોકો ઈચ્છે છે કે તેઓ અવનવા કપડામાં બીજાઑને આકર્ષિત કરે અને સ્ટાલિશ દેખાઈ શકે ,જો કે હાલ તો શિયાળાની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં કપડાની પસંદગી કરવી થોડી મુશ્કેલ બને છે,કારણ કે ઓપન નેક કપડા કે બેક લેસ કપડા ઠંડીમાં થ્રીજવી દે છે,આવી સ્થિતિમાં જો […]

વિન્ટરમાં વેડિંગ એન્જોય કરવા છે તો સાડી પહેરતા વખતે આટલી ટિપ્સ કરો ફોલો , નહીં લાગે ઠંડી અને મળશે શાનદાર લૂક

  શિયાળો શરૂ થઈ ગયો છે. આ સિઝનમાં લગ્નની પાર્ટીની મજા જ કંઈક અનેરી હોય છે, પરંતુ ખૂબ જ ઠંડી વચ્ચે મહિલાઓ માટે એક સમસ્યા બની જાય છે કે સાડી કઈ રીતે પહેરવી કારણ કે સાડીમાં વધુ ઠંડી લાગતી હોય છે,સ્ત્રીઓ મોંઘા અને સ્ટાઇલિશ એથનિક અથવા પાર્ટી વસ્ત્રો પહેરે છે, પરંતુ વધતી ઠંડીને કારણે, તેમને […]

દિવાળીના પર્વ પર યુવતીઓની પહેલી પસંદ બન્યા સાડી ,ઘરારા કુર્તી સહીતના આ ભારતીય પોષાક

  આમ તો આજકાલ વેસ્ટર્ન વેરના રંગોમાં કોલેજીયન યુવતીઓ રંગાઈ રહી છે પરંતુ ભારતીય પરંપરાઆ પણ લોકોના દિલમાં અને જીવનમાં જીવી રહી છે, ત્યારે હવે  દિવાળી જેવા તહેવારોને લઈને ટ્રેડિશનલ કપડાની માંગ યુવતીઓમાં વધતી જોવા મળી રહી છે, ખાસ કરીને  દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે કપડાની શોપમાં પણ અવનવી ડિઝાઈનના કપડા જોવા […]

દિવાળીમાં તમારા ઘરને જગમગાવો લાઈટ, કેન્ડલ અને દિવડાઓથી, આ રીતે કરો ડેકોરેશન

  દિવાળીને હવે થોડા જ દિવસોની વાર છે, ત્યારે દરેક ઘરોમાં દિવાળીની સાફ સફાઈ અને ઘરને કઈ રીતે સાવવું તેના પ્લાનિંગ થી રહ્યા છે, આ સાથે જ આજકાલ માર્કેટમાં અવનવા દિવાઓ પણ આવી ગયા છે, જો કે દિવાઓ પ્રગટાવવા આ ભારકતીય સંસ્કૃતિની વર્ષોથી ચાલી આવતી પરંપરા છે,જેથી દિવાઓ વગરની દિવાળી તો જાણે અઘુરી  લાગે, ત્યારે […]

શિયાળામાં પણ યુવતીઓએ જાળવવી હોય ફેશન તો આ સ્કર્ટ, ટોપ અને પ્લાઝોની કરો પસંદગી

  હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે, દરેક યુવતીઓને શું પહેરવું તે પશ્ન સતાવે છે,કારણ કે ફેશનેબલ લૂક પમ જોઈતો હોય છે અને સાથે ઠંડીથી બચવુંપણ હોય છે.દરેક સ્ત્રી હોય કે યુવતી હોય તે પોતાને આકર્ષક અને સુંદર દેખાવ આપવા માટે અવનવા પરિઘઆન પર પોતાની પસંદગી ઉતારે છે, કપડા એવી વસ્તું છે કે જે તમારી […]

આંખોને આકર્ષક બનાવવા માટે લેન્સ પહેરવાની ફેશનનો વઘતો ક્રેઝ, સ્કિન ટોન પ્રમાણે કરો લેન્સની પસંદગી

આજકાલ દરેક યુવતીઓ કે સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે આકર્ષક અને સુંદર દેખાઈ આ માટે તે મેકઅપથી લઈને અવનવા ઓરનામેન્ટ્સ અને કપડા કેરી કરે છે,પરંતુ હવેના સમયમાં સ્ત્રીઓ પોતાની આંખોને સુંદર આકર્ષક દેખાડવા માટે કલરીન લેન્સ પહેરતી થઈ છે એક વાત એ પણ સત્ય છે કે લેન્સ આંખોને નુકશાન કરે છે પરંતુ આ ફેશનના […]

પ્રોફેશનલ લૂકને શાનદાર અને આકર્ષક બનાવવા આ ટિપ્સને કરો ફોલો

  સામાન્ય રીતે આપણે આપણાને પરફએક્ટ લૂક આપવાના બનતા પ્રયત્નો કરતા હોઈએ છીએ, જેમાં ખાસ જ્.યારે આપણે વર્ક પ્લેસ પર જતા હોઈએ છીએ ત્યારે કેવા કપડા વપહેરવા આ બાબતનું ખાસ ધ્યાન આપીએ છીએ, તો આજે આપણે વાત કરીશું ઓફીસમાં કામ કરતી મહિલાઓના પોષાક વિશે, ઘણી વખત આપણા કપડા પરથી અનેક લોકો આપણાને જજ કરતા હોઈએ […]

આ નવરાત્રીમાં ટ્રેન્ડિંગમાં છે કોટન સાથે સિલ્કનું કોમ્બિનેશન, સિલ્ક બ્લાઉઝ પર કોટન દુપટ્ટા આપે છે શાનદાર લૂક

આ નવરાત્રીમાં દરેક સ્ત્રીઓ અવનવા ચણીયા ચોળીમાં જોવા મળી રહી છે ખાસ કરીને જો વાત કરીએ ચણીયા બ્લાઉઝ અને દુપટ્ટાના કોમ્બિનેશનની તો આજકાલ સિલ્કના બ્લાઉઝ સાથે કોટનના દુપટ્ટાનો ક્રેઝ વઘ્યો છે. મોટાભાગની યુવતીઓ સિલ્કના રંગીન પ્લેન બ્લાઉઝની સાથે કચ્છી વર્કના દુપટ્ટાઓ આકર્ષક લૂક આપે છે જો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો નીચે મુજબ તમે કોમ્બિનેશન […]

ઈન્ડિયન ક્લોથવેર સાથે જેકેટ આપે છે તમને આકર્ષક લૂક, આ સેલિબ્રિટીઓનો લૂક તમે પણ કેરી કરી શકો છો

વાર હોય તહેવાર હોય કે ઘરમાં કોઈ ફંકશન હોય સ્ત્રીઓને મોટે ભારે ટ્રેડિશનલ કપડા કેરી કરવા ગમતા હોય છે જો કે હવે ટ્રેડિશનલ કપડાની સાથે અવનવા જેકેટ યુવતીઓને આકર્ષક લૂક આપી રહ્યા છે અને ઘણી યુવતીઓ આ ટ્રેન્ડ પસંદ પણ કરી રહી છે. ભારતીયો બ્લેઝરથી આગળ વધવા માગે છે એક ટ્રેન્ડ જે આ સિઝનમાં લેક્મે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code