1. Home
  2. Tag "Fastag"

FASTag દ્વારા દૈનિક ટોલ કલેક્શન રૂ. 193 કરોડથી વધુના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું

નવી દિલ્હીઃ ભારતમાં ટોલ વસૂલાત માટે FASTag સિસ્ટમનો અમલ સતત વૃદ્ધિ સાથે ખૂબ જ સફળ સાબિત થયો છે. તાજેતરમાં, FASTag સિસ્ટમ દ્વારા દૈનિક ટોલ કલેક્શન રૂ. 193.15 કરોડની સર્વકાલીન ઊંચી સપાટીને પાર કરીને અને એક જ દિવસમાં 1.16 કરોડ વ્યવહારો રજીસ્ટર કરીને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ હાંસલ કરે છે. સરકારે ફેબ્રુઆરી 2021 માં FASTag ફરજિયાત બનાવ્યા પછી, […]

ફાસ્ટેગથી માત્ર ટોલટેક્સ જ નહી પરંતુ હવેથી તમારા પેટ્રોલ-ડિઝલનું પણ બિલ પે કરી શકાશે, જોઈલો કઈ રીતે

ફાસ્ટેગથી હવે તમારા વાહનોનું ઈંઘણ પણ ભરી શકાશે બિલ પે કરવા ફાસ્ટેગનો કરી શકો છો તમે ઉપયોગ સામાન્ય રીતે આપણે ફાસ્ટ ટેગનો ઉપયોગ ટોલટેક્સની ચૂકવણી માટે કરતા આવ્યા છે, પરંતુ હવે તેનો ઉપયોગ બમણો થયો છે, તમે તમારા વાહનોમાં ઈંઘણ પુરાવવા માટે પણ હવેથી ફાસ્ટટેગનો ઉપયોગ કરી શકો છો,જો કે આ માટે કેટલીક ચોક્કસ બેંકમાં […]

દિવાળીના તહેવારોની મોસમમાં પરિવહન સેવામાં તેજી, ફાસ્ટેગથી એક જ દિવસમાં રૂ.122 કરોડનું રેકોર્ડબ્રેક ટોલ કલેક્શન

દિવાળીના તહેવારોની મોસમમાં આર્થિક પ્રવૃત્તિઓમાં ધમધમાટના સંકેતો ફાસ્ટેગથી એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 122 કરોડ રૂપિયાનું ટોલ કલેક્શન ગત તમામ દિવસોમાં કુલ આવકમાં વૃદ્વિ જોવા મળી છે નવી દિલ્હી: દિવાળીના તહેવારોની મોસમ દરમિયાન આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી અને પરિવહન સેવામાં પણ ધમધમાટના સંકેતો મળી રહ્યાં છે. હકીકતમાં, ફાસ્ટેગ મારફતે ટોલ કલેક્શન રૂ.122.3 કરોડનું નોંધાયું છે. જે […]

ફાસ્ટેગ કલેક્શનમાં વૃદ્વિ: જૂનમાં વધીને 2576 કરોડ રૂપિયે પહોંચ્યું

અનેક રાજ્યોમાંથી પ્રતિબંધો હટાવી લેવાતા પરિવહન સેવાને વેગ મળ્યો જૂન મહિનામાં ફાસ્ટેગ કલેક્શન 21 ટકા વધીને 2,576.28 કરોડે પહોંચ્યું જૂનમાં ટ્રકોનું પરિવહન પણ વધીને 75 ટકા થયું છે નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર હવે ધીરે ધીરે નબળી પડી રહી છે અને અસર ઓછી વર્તાઇ રહી છે ત્યારે અનેક રાજ્યોમાં લગાવાયેલા પ્રતિબંધો અને લોકડાઉન ઉઠાવી […]

હવે ખતમ થઇ જશે ટોલ પ્લાઝા, તમારી કારમાં લાગેલા GPS વડે જ ટોલ કપાઇ જશે

હવે ટોલ ચૂકવવા માટે ટોલ પ્લાઝા પર લાઇનમાં નહીં ઉભવુ પડે સરકાર હવે ટોલની વસૂલાત માટે ફાસ્ટેગ અને જીપીએસ સિસ્ટમ પર કરી રહી છે કામ હવે તમારી કારમાં લગાવેલા જીપીએસથી જ ટોલ કપાઇ જશે નવી દિલ્હી: આગામી દિવસોમાં તમારે કોઇપણ ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવવા માટે લાંબી લાઇનમાં પ્રતિક્ષા કરવાની નોબત નહીં આવે. આગામી એક […]

દેશમાં આગામી 1 વર્ષમાં તમામ ટોલ હટાવી લેવામાં આવશે: નીતિન ગડકરી

સમગ્ર દેશમાં હાલમાં ફાસ્ટેગનું કરાયું છે અમલીકરણ આગામી 1 વર્ષમાં દેશના તમામ ટોલ પ્લાઝા કાઢી નાખવાની સરકારની યોજના આગામી સમયમાં માત્ર ટેક્નોલોજીથી દરેક ટોલ ટેક્સ ચૂકવવાનો રહેશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં જ્યારે કારચાલકો માટે ફરજીયાતપણે ફાસ્ટેગ અમલી બન્યું છે ત્યારે હવે સરકાર હવે એક વર્ષમાં તમામ ટોલ પ્લાઝા કાઢી નાખવાની યોજના પર કામ કરી રહી […]

ફાસ્ટેગને લોકપ્રિય બનાવવા સરકાર હવે તેમાં વધુ સુવિધાઓ ઉમેરશે

સમગ્ર દેશમાં ફાસ્ટેગ વાહનચાલકો માટે ફરજીયાત થઇ ચૂક્યું છે હવે ફાસ્ટેગની મદદથી પેટ્રોલ-ડીઝલ પણ ભરાવી શકાશે સરકાર તેને લોકપ્રિય બનાવવા માટે નવી સુવિધા એડ કરી રહી છે નવી દિલ્હી: સમગ્ર દેશમાં હવે જ્યારે ફાસ્ટેગ વાહનચાલકો માટે ફરજીયાત થઇ ચૂક્યું છે ત્યારે હવે ફાસ્ટેગનો ઉપયોગ ફક્ત ટોલ પ્લાઝા પર ડિજીટલ પેમેન્ટ માટે નહીં પરંતુ પેટ્રોલ ડીઝલ […]

ફાસ્ટેગ મારફત નેશનલ હાઈવે પર 89 ટકા ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવ્યો – વર્ષ 2019ની સરખામણીમાં 11 ટકાનો થયો વધારો

નેશનલ હાઈ-વે પર 89 ટકા ટોલ ટેક્સ વસૂલાયો વર્ષ 2019ની સરખામણીમાં 11 ટકાનો વધારો દિલ્હી – છેલ્લા ઘણા દિવસથી ફાસ્ટેગ ફરિયાત કરવામાં આવ્યો છે ,ત્યારથી લઈને અત્યાર સુધી સરકારે આપેલ માહિતી મુજબ દેશના નેશનલ હાઈવે પર 89 ટકા ટોલ ટેક્સ ફાસ્ટેગ દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ આપેલી માહિતી પ્રમાણે […]

આજે મધરાત્રીથી બનશે ફાસ્ટેગ ફરજિયાત, નહિ તો ભરવો પડશે બમણો  દંડ

આજે રાતે 12 વાગ્યાથી ફાસ્ટેક ફરજિયાત ફાસ્ટેગ ન લગાવેલા વાહનોએ ભરવો પડશે દંડ ફાસ્ટેગની સમય મર્યાદામાં નહી થાય વધારો દિલ્હીઃ-વિતેલા દિવસને રવિવારે કેન્દ્કર દ્રારા એક નિવેદન જાકરીકરવામાં આવ્યું હતું, અને ફાસ્ટેગ મામલે જાણકારી અપાઈ હતી, આ મુજબ સમગ્ર દશેભરના ટોલ પ્લાઝા પર ઓટોમેટિક પેમેંટ સિસ્ટમ ફાસ્ટેગ આજ રાતના 12 વાગ્યાથી ફરજિયાત થઈ જશે.આ સાથે જ […]

કારચાલકો માટે રાહતના સમાચાર, હવે ફાસ્ટેગમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી

કાર ચાલકો તેમજ ફાસ્ટેગનો ઉપયોગ કરનારા માટે મહત્વના સમાચાર હવે ફાસ્ટેગમાં મિનિમમ બેલેન્સ રાખવાની આવશ્યકતા નથી ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે નિયમોમાં ફેરફાર કર્યા નવી દિલ્હી: કાર ચલાવનારાઓ તેમજ ફાસ્ટેગનો ઉપયોગ કરનારા લોકો માટે એક ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એટલે કે NHAI એ હવે ફાસ્ટેગમાં મિનિમમ બેલન્સ નહીં રાખવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code