1. Home
  2. Tag "fasting"

બ્લડ શુગર રહેશે નિયંત્રણમાં,ઉપવાસ દરમિયાન ખાઓ આ 2 વાનગીઓ

હાલ નવરાત્રી ચાલી રહી છે.વ્રત દરમિયાન માતાને પ્રસન્ન કરવા માટે ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે.ઉપવાસ માત્ર શરીરને ડિટોક્સિફાય કરતું નથી, તે ઘણા સ્વાસ્થ્ય લાભો પણ પ્રદાન કરે છે.પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપવાસ થોડો મુશ્કેલ હોઈ શકે છે.લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી ડાયાબિટીસના દર્દીઓમાં શુગર લેવલ વધી શકે છે.તેથી, આ સમય દરમિયાન તમારે તમારા […]

ઉપવાસ દરમિયાન કબજિયાતની સમસ્યા ઉદભવે છે તો આ રીતે રાખો ખુદને સ્વસ્થ

શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે.નવ દિવસ સુધી ભક્તો સંપૂર્ણ વિધિ સાથે મા દુર્ગાની પૂજા કરે છે અને તેમને ખુશ કરે છે.તેઓ માતાને ખુશ રાખવા માટે નવ દિવસ ઉપવાસ પણ કરે છે.નિષ્ણાતોના મતે, ઉપવાસ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.પાચનતંત્રને સ્વસ્થ રાખવા અને મનને શાંત રાખવા માટે ઉપવાસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. […]

ઉપવાસ દરમિયાન પીઓ Banana Wallnut Lassi,આખો દિવસ રહેશો ઉર્જાવાન

નવરાત્રીના પવિત્ર તહેવારની શરૂઆત થઈ ગઈ છે.ભક્તો 9 દિવસ સુધી મા-દુર્ગાની પૂજા કરે છે.આ દરમિયાન માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો આ સમય દરમિયાન માત્ર ફળ જ ખાય છે,પરંતુ જો તમે ઉપવાસ દરમિયાન આ બધી વસ્તુઓ ખાઈને કંટાળી ગયા હોવ તો આ વખતે તમે કેળા-વોલનટની લસ્સી બનાવીને પી શકો છો.આ પીણું એનર્જીથી […]

બાયડ તાલુકામાં રોડના કામો ન થતાં કોંગ્રેસના ધારાસભ્યના CMના સચિવની કચેરી સામે ઉપવાસ

ગાંધીનગર :  રાજ્યમાં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યના મત વિસ્તારમાં વિકાસના કામોમાં સરકાર દ્વારા ભેદભાવભર્યુ વલણ દાખવવામાં આવતું હોવાના કોંગ્રેસ દ્વારા જ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલને પોતાના મત વિસ્તારના કામો અનેકવાર રજુઆત કર્યા છતાં શરૂ કરાયા ન હોવાથી સીએમના સચિવની કચેરી પાસે ઉપવાસ પર ઉપતવાની ફરજ પડી છે. ગુજરાત સરકારમાં પોતાના […]

Navratri Special:વ્રતમાં કંઈક મીઠું ખાવાની ઈચ્છા છે તો બનાવો કાચા કેળાનો હલવો

નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે.આ દરમિયાન મહિલાઓ દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી વ્રત રાખે છે.ઘણી સ્ત્રીઓ માત્ર ફળહાર જ ખાય છે, જ્યારે ઘણી આ સમય દરમિયાન કંઈક હેલ્ધી ખાઈને ઉપવાસ પૂરો કરે છે.જો તમારે વ્રત દરમિયાન કંઈક મીઠું ખાવાની ઈચ્છા હોય તો તમે કાચા કેળાનો હલવો બનાવીને ખાઈ શકો છો.તો ચાલો જાણીએ […]

રાજકોટની જેલમાં 305 કેદીઓને શ્રાવણ મહિનાના ઉપવાસ, જેલના સત્તાધિશો આપે છે, ફરાળ

રાજકોટઃ શ્રાવણ મહિનોને ઉપાસનાનો મહિનો કહેવામાં આવે છે. ભાવિકો ઉપવાસ-એકટાણા કરીને દેવાધિદેવ મહાદેવજીની ઉપાસના કરતા હોય છે. ત્યારે રાજકોટની જેલના 305 જેટલા કેદીઓ પણ ઉપવાસ કરી રહ્યા છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં ભક્તિભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેલ તંત્ર દ્વારા પણ કેદીઓને વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં ફરાળમાં 100 ગ્રામ સિંગદાણા 400 ગ્રામ […]

શાંત રહો અને મૌન રહો – આ છે તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખો બસ બોલવાનું ઓછું કરી દો અને મૌન રહેવાનું શરૂ કરી દો કેટલાક લોકોની નોકરી એવી હોય છે જેમાં તેમને બસ બોલ બોલ કરવાનું હોય છે, અથવા કેટલાક લોકોની આદત હોય છે કે તેમને બોલવું વધારે ગમતું હોય છે. આવામાં જે લોકો વધારે બોલ બોલ કરતા હોય છે તેમની તબિતય અને […]

શક્તિના ઉપાસક PM મોદી ચૈત્રી નવરાત્રીના ઉપવાસમાં ફક્ત ગરમ પાણીનું કરશે સેવન

40 કરતા વધારે વર્ષથી કરે છે નવરાત્રીમાં ઉપવાસ સવાર અને સાંજ માતાજીની ઉપાસના કરે છે શારદીય નવરાત્રી દરમિયાન શસ્ત્ર પૂજા પણ કરે છે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિના ઉપાસક છે અને વર્ષોથી ચૈત્રી નવરાત્રીના ઉપવાસ કરે છે. સરકારી કામકાજ અને ચૂંટણીના પ્રચાર વચ્ચે વ્યસ્ત પીએમ મોદી ચૈત્રી નવરાત્રીના ઉપવાસમાં માત્ર ગરમ પાણીનું સેવન કરે છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code