એક સ્ટડી મુજબ પિતા બન્યા બાદ પુરુષ પોતાના ખાસ મિત્રોથી દુર થઈ છે
2019માં મેવેમંબર ફાઉંડેશન રિસર્ચ ઓસ્ટ્રેલિયા, કેનેડા,યુએસએ અને યુ.એસના લગભગ 4000થી વધુ લોકો આ રિસર્ચમાં સામેલ હતા જેમાં પિતા બનવાના સોશ્યલ કનેક્શન વિશે વાત કરવામાં આવી હતી .જેમાં પિતા બન્યા પછી પિતાની લાઈફ પર શું શું અસર પડે છે તે વિશય પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ રિસર્ચ મુજબ જાણવા મળ્યું કે દર પાંચ પુરુષે […]