પિતાની બાળકો માટેની કુરબાની, યોગદાન અને બાળકોના ભવિષ્ય માટે કરેલી મહેનતના સન્માનનો દિવસ એટલે કે – ફાધર્સ-ડે
આજે ફાધર્સ-ડેની કરવામાં આવે છે ઉજવણી પપ્પાના અવ્યક્ત પ્રેમ જાણી તેમણે પૂજવાનો દિવસ આ દેશમાં પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો ફાધર્સ-ડે વાંચો તેનો સંપૂર્ણ ઇતિહાસ આજે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. જો કે, માતાપિતા, મિત્રો અને માર્ગદર્શકોના મહત્વને ઉજવવા માટે કોઈ ચોક્કસ તારીખ અથવા દિવસની જરૂર નથી. તેમ છતાં, દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ […]