કેન્દ્રની સરકારે સેન્ટર ફોર પોલિસી રિસર્ચ પર કરી મોટી કાર્યવાહી – FCRA લાઇસન્સ કર્યું સસ્પેન્ડ
દિલ્હીઃ- કેન્દ્રની સરકાર દરેક બાબતે સખ્ત કાર્યવાહી કરતી જોવા મળી રહી છે ત્યારે હવે કેન્દ્ર સરકારે પબ્લિક પોલિસી થિંક ટેન્ક ‘સેન્ટર ફોર પોલિસી રિસર્ચ’ પર મોટી કાર્યવાહી કરી છે. સરકારે CPRનું ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ લાઇસન્સ સસ્પેન્ડ કર્યુ હોવાની માહિતી સામે આવી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, CPR અને Oxfam India આવકવેરા સર્વેક્ષણને પગલે લાયસન્સ […]