1. Home
  2. Tag "fda"

આ છે દુનિયાની સૌથી મોંઘી દવા,એક ડોઝના 28.51 કરોડ રૂપિયા,FDA એ આપી મંજુરી

દિલ્હી:અમેરિકાના ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ વિશ્વની સૌથી મોંઘી દવાને મંજૂરી આપી છે. તેની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે.આ દવાના એક ડોઝની કિંમત 3.5 મિલિયન યુએસ ડોલર એટલે કે 28.51 કરોડ રૂપિયા છે.આ દવાનો ઉપયોગ હિમોફિલિયા બીની સારવારમાં થાય છે, જે ખૂબ જ દુર્લભ રોગ છે.આ એક આનુવંશિક રોગ છે, જેમાં માનવીનું લોહી ઓછું થતું […]

જૉન્સન એન્ડ જૉન્સનની વેક્સિનથી આ ગંભીર બીમારી થતી હોવાનો FDAના દાવો

જૉન્સન એન્ડ જૉન્સનની વેક્સિનને લઇને FDAની ચેતવણી જૉન્સન એન્ડ જૉન્સનની વેક્સિનથી ગુલિયન બેરી સિન્ડ્રોમ થઇ શકે છે FDAની આ ચેતવણી બાદ વેક્સિનને ઝટકો લાગ્યો છે નવી દિલ્હી: FDAના આધારે Guillain–Barré syndrome ત્યારે થાયછે જ્યારે ઈમ્યૂન સિસ્ટમ નર્વ સેલ્સને નુકસાન કરે છે. તેનાથી માંસપેશીમાં નબળાઈ આવે છે અને ક્યારેક લકવો પણ થાય છે. જૉનસન એન્ડ જૉન્સનની […]

અમેરિકામાં ભારતીય દવા નિર્માતા કંપની પર 5 કરોડ ડોલરનો દંડ ફટાકારાયો

અમેરિકામાં દવાનું ઉત્પાદન કરતી ભારતીય કંપનીને દંડ ભારતીય કંપનીને પાંચ કરોડ ડોલરનો દંડ ફટકારાયો FDAના ઇન્સપેક્શન રિપોર્ટ છૂપાવવા અને નાશ કરવાનો હતો આરોપ વોશિંગ્ટન:  અમેરિકામાં દવાનું ઉત્પાદન કરતી એક ભારતીય કંપની પર પાંચ કરોડ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફ્રેસેનિયસ કાબી ઓન્કોલોજી લિમિટેડ નામની કંપની પર 2013 પહેલાના યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ઇન્સપેક્શનના રેકોર્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code