કોવિડ-19 ઇફેક્ટ: વૈશ્વિક સ્તરે FDI મૂડીપ્રવાહમાં 50%નો ઘટાડો
કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનથી વૈશ્વિક અર્થતંત્રને ફટકો તેની સીધી પ્રતિકૂળ અસર વૈશ્વિક FDI મૂડીપ્રવાહ પર પણ જોવા મળી વૈશ્વિક સ્તરે FDIના મૂડીપ્રવાહમાં 50 % જેટલો ઘટાડો: UNCTAD જીનીવા: કોરોના વાયરસની મહામારી અને તે ઉપરાંત લોકડાઉનથી વૈશ્વિક અર્થતંત્રને કમરતોડ ફટકો પડ્યો છે અને તેની સીધી પ્રતિકૂળ અસર વિદેશી મૂડીરોકાણ પર પણ પડી છે. પ્રવર્તમાન કેલેન્ડર […]