કોલસાની અછતઃ ગુજરાતમાં વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાવાના ભણકારાં
ગાંધીનગરઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયા બાદ હવે દેશભરમાં કોલસાની અછત સર્જાવવાની દહેશત ઊભી થઈ છે. તેના લીધે કોલસાથી સંચાલિત અનેક વીજ પાવર સ્ટેશનને અસર પડી શકે તેમ છે. ગુજરાતમાં પણ હાલ સરકાર દ્વારા કોલસાથી ચાલતા વીજ સ્ટેશનોને બંધ કરવાની નોબત આવે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આવી સ્થિતિમાં સમગ્ર રાજ્યમાં અંધારપટ્ટ છવાય તેવી સ્થિતિ પેદા […]