1. Home
  2. Tag "fear"

ઓમિક્રોનના ભય વચ્ચે ભારત સરકારે 11 દેશોને જોખમી શ્રેણીમાં મુક્યાં

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનથી ફફડાટ ફેલાયો છે. દરમિયાન કેન્દ્ર સરકારે 11 દેશને જોખમી શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. એટલું જ નહીં વિદેશથી આવતા પ્રવાસીઓનો એરપોર્ટ ઉપર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનથી દુનિયાભારમાં વધેલા ભય વચ્ચે ભારત સરકાર સતર્ક બની છે. તેમજ જરૂરી પગલા ભરવામાં આવ્યાં છે. જોખમી શ્રેણીમાં આવતા […]

ઓમિક્રોનના ભય વચ્ચે દ.આફ્રિકાના ટીમ ઈન્ડિયાના પ્રવાસને લઈને BCCIના અધ્યક્ષએ આવુ કહ્યું

દિલ્હીઃ હાલમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ હશે અને તેઓ કોવિડ-19ના નવા વેરિએન્ટની સંબંધિત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેમ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું. ઓમિક્રોન નામના કોવિડ-19ના નવા પ્રકારના ફેલાવાને લઈને ચિંતા વધી રહી છે. તેનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. દરમિયાન સૌરભ ગાંગુલીએ […]

ઓમિક્રોન વિરિયેન્ટના ભયને લીધે સુરતવાસીઓએ વિદેશના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યાં

સુરતઃ કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટના ભયના કારણે  સુરતવાસીઓ હવે વિદેશની ટૂરના કાર્યક્રમો કેન્સલ કરાવી રહ્યા છે. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ્સ એજન્ટ્સના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતના 25 હજાર લોકોએ 35 કરોડના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યા છે. જેમાંથી મોટાભાગના યુરોપમાં બુક કરાવાયેલા હનીમૂન પેકેજ હતા.  વિદેશ જનારા લોકોને એવો ડર લાગી રહ્યો છે કે, […]

LAC નજીક ચીનની સૈન્ય તૈયારીથી ડરવાની જરૂર નથીઃ વાયુસેનાના પ્રમુખ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સંબંધમાં ખટાશ આવી છે. તેમજ સરહદ ઉપર ચીને જવાનોની સંખ્યામાં વધારો કર્યો છે. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ચીનની સૈન્ય તૈયારીઓથી ડરવાની જરૂર નથી. જો કે, તે પાકિસ્તાનના મહત્વપૂર્ણ પ્રોદ્યોગિકીનું હસ્તાંતરણ કરે છે તો આ ચિંતામાં વધારો કરાવી શકે […]

બીજી લહેરમાં કોરોનાનો ભય વધારે ઘાતક સાબિત થયોઃ સર્વેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. તેમજ અનેક લોકોના મોત થયાં હતા. આ ઉપરાંત પોઝિટિવ કેસને પગલે એમ્બ્યુલન્સની સાયરનો પણ સતત વાગતી હતી. કોરોનાની બીજી લહેરમાં કોરોના વાયરસના કરતા તેનો ભય સૌથી ઘાતક સાબિત થયો હોવાનું એક સર્વેમાં સામે આવ્યું છે. કોરોના વિશેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ સૌરાષ્ટ્ર […]

તાઉ-તેના ડરથી લોકો ભારે હૈયે રડતા રડતા ઘર છોડી સ્થળાંતર કરવા તૈયાર થયા

વેરાવળઃ તાઉ-તે’ વાવાઝોડાએ સૌરાષ્ટ્રના સાગરકાંઠાના લોકોને ભયભીત કરી મુક્યા છે. હજુ કોરોનાનો ડર ઓછો થયો નહતો ત્યાં જ વાવાઝોડાના ડરથી લોકો ફફડી ગયા છે. જેમાં ખાસ કરી દરિયાઇ વિસ્તારમાં 10 નંબરનું સિગ્નલ લાગતાં લોકોને સાવચેત રહેવા અને સ્થળાંતર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમનાથમાં રવિવાર સાંજ સુધીમાં 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યાર […]

દક્ષિણ ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકોએ લોકડાઉનની દહેશતે વતનની વાટ પકડી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત ઉદ્યોગો માટેનું હબ ગણાય છે. વાપીથી લઈને સુરત, અંકલેશ્વર સુધી અનેક કારખાના, ફેક્ટરીઓ આવેલી છે. અને લાખો શ્રમિકોને રોજગારી પુરી પાડે છે. સુરત શહેર સહિત નાના-મોટા શહેરોમાં કોરોનાના કેસો વધતા જતા હોવાથી ફરીવાર લોકડાઉન લાદવામાં આવશે એવો શ્રમિકોમાં ભય વ્યાપી ગયો હોવાથી ઘણાબધા શ્રમિકોએ વતનની વાટ પકડી છે. મોટાભાગના શ્રમિકો પરપ્રાંત છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code