અમદાવાદ સહિત 8 મનપામાં ભયજનક મિલકતોનો સર્વે કરીને તાત્કાલિક ઉતારી લેવા કમિશનરોને સૂચના
અમદાવાદઃ શહેરી વિકાસ રાજયમંત્રી વિનોદ મોરડીયાએ રાજયની મહાનગરપાલિકાઓના કમિશનરઓ સાથે શહેરી વિકાસ વિભાગના સચિવ(હાઉસીંગ)ની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સ મારફત મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રિ મોનસુન અંગેની તૈયારીઓની સમીક્ષા કરી તૈનાત રહેવા સૂચનાઓ આપી હતી. મંત્રી મોરડીયાએ રાજયની મહાનગરપાલિકાઓના કમિશનરો સાથે મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રિ મોનસુન અંગેની કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન […]