1. Home
  2. Tag "feature"

યુટ્યુબનું આ ફીચર વાસ્તવિક અને નકલી વિડિયોને ઓળખશે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધતો ઉપયોગ ફેક કંટેનના પૂર તરફ દોરી ગયો છે. યુટ્યુબ પર પણ વિપુલ પ્રમાણમાં AI વિડીયો છે. યુઝર્સ જાણી શકતા નથી કે તેઓ જે વિડિયો જોઈ રહ્યા છે તે વાસ્તવિક છે કે પછી તે AIની મદદથી બનાવવામાં આવ્યો છે. હવે યુટ્યુબે આ મોટી સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. યુટ્યુબનું ‘કેપ્ચર વિથ અ કેમેરા’ […]

ગૂગલે ભારત સહિત છ દેશોમાં ‘AI ઓવરવ્યૂ’ ફીચર લાવવાની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલે ભારત સહિત છ દેશોમાં ‘AI ઓવરવ્યૂ’ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં, કંપની અંગ્રેજી અને હિન્દીમાં ‘AI ઓવરવ્યૂ’ લોન્ચ કરી રહી છે અને દેશમાં પહેલીવાર લોકપ્રિય ફીચર્સ પણ રજૂ કરી રહી છે, જેને સર્ચ લેબ્સના પ્રયોગ દરમિયાન સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે, “આ […]

વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર,જાણો

વોટ્સએપ હંમેશા પોતાની એપ્લિકેશનમાં કોઈને કોઈ ફીચર લાવતું જ રહેતું હોય છે, પણ હવે કંપની દ્વારા એવું ફીચર એડ કરવામાં આવી રહ્યું છે કે જે સૌ કોઈને પસંદ આવી શકે છે. વોટ્સએપ ફીચર્સને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના રિપોર્ટ અનુસાર, આ ફીચર iOS અને Android બંને પર ડેવલપ કરવામાં આવી રહ્યું છે. ન્યૂઝ એજન્સી IANS અનુસાર, […]

વોટ્સએપે શરૂ કર્યું ખતરનાક ફીચર,સાયબર ગુનેગારોને મળી શકે છે મોટી મદદ

વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા ફીચર્સ લાવે છે. કંપનીના મોટાભાગના ફીચર્સ એવા છે જે યુઝર્સની પ્રાઈવસી જાળવી રાખે છે. આ દરમિયાન વોટ્સએપે એક ફીચર લોન્ચ કર્યું છે જેનો લાભ ઘણા લોકો લઈ શકે છે. વોટ્સએપનું નવું ફીચર સાયબર ગુનેગારો અને આતંકવાદીઓ માટે પણ મદદરૂપ થઈ શકે છે. ખરેખર, હવે WhatsAppએ IP એડ્રેસ છુપાવવા માટે […]

WhatsApp ચેનલમાં આવી રહ્યું છે મોટું અપડેટ,WhatsApp ગ્રુપવાળું મળશે ફીચર

જ્યારે પણ કોઈપણ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપની વાત આવે છે, ત્યારે વોટ્સએપ સૌથી પહેલા મનમાં આવે છે. આજે લગભગ તમામ સ્માર્ટફોન યુઝર્સ WhatsAppનો ઉપયોગ કરે છે. કંપની સમયાંતરે યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતી રહે છે. વોટ્સએપ ટૂંક સમયમાં યુઝર્સને એક નવું અપડેટ આપવા જઈ રહ્યું છે. યુઝર્સને આ અપડેટ ચેનલ ફીચરમાં મળશે. WhatsApp નવા અપડેટમાં ચેનલ […]

હવે ટ્વિટર પર 10,000 કેરેક્ટર્સમાં કરો ટ્વિટ,બોલ્ડ અને ઇટાલિક ફંક્શનની પણ સુવિધા

દિલ્હી : માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરએ ‘ટ્વિટર બ્લુ’ યુઝર્સ માટે ટ્વીટમાં અક્ષરોની મહત્તમ સંખ્યા વધારીને 10,000 કરી છે અને બોલ્ડ અને ઈટાલિક ટેક્સ્ટ ફોર્મેટિંગ ફંક્શન પણ રજૂ કર્યા છે. કંપનીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. તેમણે તેના ટ્વિટર  રાઈટ અકાઉન્ટ પરથી કહ્યું, “અમે ટ્વિટર પર લેખન અને વાંચનનો અનુભવ સુધારી રહ્યા છીએ! આજથી, Twitter બોલ્ડ અને […]

વોટ્સએપે ઉમેર્યું અદ્ભુત ફીચર,હવે ફોટોમાંથી કોપી થશે ટેક્સ્ટ, જાણો વિગતો

WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. ભારતમાં જ તેના એક્ટિવ યુઝર્સની સંખ્યા 400 કરોડને પાર છે. આ એપની માલિકી મેટા પાસે છે. કંપની યુઝર એક્સપીરિયન્સને બહેતર બનાવવા માટે નવા ફીચર્સ ઉમેરતી રહે છે. WhatsAppએ iOS યુઝર્સ માટે એક નવું ફીચર બહાર પાડ્યું છે. કંપનીએ એપનું નવું વર્ઝન બહાર પાડ્યું છે, જેમાં […]

હવે PhonePeથી વિદેશોમાં પણ પેમેન્ટની સુવિધા,જાણો કેવું છે નવું ફીચર

ભારતના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ PhonePe એ તેના યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે.PhonePeમાં ઉમેરાયેલા આ નવા ફીચરની મદદથી યુઝર્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ મુસાફરી કરતી વખતે UPI દ્વારા સરળતાથી પેમેન્ટ કરી શકશે.આનો અર્થ એ થયો કે PhonePe હવે તમને વિદેશમાં (UPI ઇન્ટરનેશનલ) ટ્રાન્ઝેક્શન કરવામાં પણ મદદ કરશે.PhonePe […]

WhatsApp લાવી રહ્યું છે આ શાનદાર ફીચર,વર્ષોથી હતી રાહ, ફોટો મોકલવામાં થશે ફાયદો

વોટ્સએપ ઘણા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યું છે.આ સાથે તેને સોશિયલ મીડિયા એપનો વિકલ્પ પણ બનાવી શકાય છે.હવે રિપોર્ટ અનુસાર, WhatsApp એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. તેનાથી ફોટો મોકલનારને ઘણો ફાયદો થશે.ઘણા યુઝર્સ આની રાહ જોઈ રહ્યા છે.હવે એવું લાગી રહ્યું છે કે કંપની તેને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર, WhatsApp […]

વોટ્સએપ પર આવી રહ્યું છે જોરદાર ફીચર

વોટ્સએપમાં તો હવે જેટલા બદલાવ આવે એટલા ઓછા છે, દર થોડા સમયને અંતરે વોટ્સએપમાં કોઈને કઈને ફેરફાર જોવા મળતો હોય છે આવામાં વધુ એક ફેરફાર થઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ ફીચર યૂઝર માટે ઘણું કામમાં આવશે. આ ફીચરની મદદથી યૂઝર્સ ચેટમાં Kept Messagesને બુકમાર્ક કરી શકશે. તેને લઈને WABetaInfoએ રિપોર્ટ કર્યો છે. તેના માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code