1. Home
  2. Tag "feature"

ફેસબુકએ Apple ફોન યુઝર્સને આપ્યો ઝટકો,આ ફિચરને લઈને કહી વાત

વિશ્વમાં iPhoneનો ઉપયોગ કરનાર લોકોને વર્ગ પણ મોટો છે, જે રીતે લોકોને એન્ડ્રોઈડમાં સુવિધાઓ મળી રહે છે તે રીતે iPhone યુઝર્સ પણ આશા રાખે છે કે તેમને પણ એ પ્રકારની સુવિધાઓ મળી રહે, આવામાં ફેસબુક દ્વારા iPhone યુઝર્સને ઝટકો આપવામાં આવ્યો છે. વાત એવી છે કે ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર ફેસબુક ડાર્ક મોડમાં ખામી […]

મોબાઈલમાં ફોન કરતી વખતે વારંવાર નેટવર્ક પ્રોબલમ આવે છે,તો આ ફીચરને ઓન કરી દો

મોબાઈલ ફોનનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જ જાય છે. લોકો ફોનથી હવે એ રીતે જોડાઈ ગયા છે કે તે હવે શરીરનું અંગ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આવામાં સામાન્ય વાત છે કે આટલા બધા મોબાઈલ યુઝર્સ વધે એટલે નેટવર્ક પર ભાર આવવાનો અને નેટવર્કની તકલીફ પણ થવાની, પણ આવામાં જો મોબાઈલમાં એક ફીચરને […]

ઈન્સ્ટાગ્રામમાં વીડિયોને લઈને આવી શકે છે નવું ફીચર,આ હશે તેની ખાસિયત

ઈન્સ્ટાગ્રામમાં પણ કેટલાક બદલાવ જોવા મળતા હોય છે, હંમેશા થોડા દિવસના અંતરમાં કોઈને કોઈ તો ફરક જોવા મળતો જ હોય છે પરંતુ હવે કંપની દ્વારા નવુ ફીચર લાવવામાં આવી રહ્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે યુઝર્સ વીડિયોને પણ રીલ્સની જેમ પોસ્ટ કરી શકશે. મીડિયા રિપોર્ટ અનુસાર મેટા-માલિકીના પ્લેટફોર્મે ટેકક્રંચને પુષ્ટિ આપી છે કે […]

ગજબનું ફીચર! વોટ્સએપ પર ટાઈપ કર્યા વગર મોકલી શકશો મેસેજ,એન્ડ્રોઈડ ફોનમાં કામ કરે છે ટ્રીક

વોટ્સએપ ખૂબ જ લોકપ્રિય મેસેજિંગ એપ છે.મોટાભાગના લોકો તેનો ઉપયોગ તેમની પ્રાથમિક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન તરીકે કરે છે.તેમાં ઘણી એવી વિશેષતાઓ છે જેના વિશે ઘણા લોકો જાણતા નથી.આવી જ એક સુવિધા ટાઈપ કર્યા વગર મેસેજ મોકલવાની છે. હા, આ શક્ય છે. આ માટે તમારે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વૉઇસ રેકગ્નિશન સપોર્ટની મદદ લેવી પડશે.આ માટે તમારે એન્ડ્રોઇડ […]

જાણો વોટ્સએપના આ નવા ફીચર વિશે  

વોટ્સએપનું અદ્ભુત ફીચર ગાયબ થઇ જશે બ્લુ ટિક ગુપ્ત રીતે જોઈ શકશો અન્યના સ્ટેટસ અને મેસેજ વોટ્સએપ અનેક સુવિધાઓથી ભરેલું છે.લોકો પણ નવા ફીચર્સની ડિમાન્ડ કરતા રહે છે. એપ પર આવા ઘણા ફીચર્સ છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.લોકોના અનુભવને બહેતર બનાવવા માટે એપ દ્વારા આવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. જો કે, વધુ […]

ગૂગલ મેપ્સમાં ઉમેરાયું નવું ફીચર,જાણો આ ફીચર વિશે

ગૂગલ મેપ્સ યુઝર્સના અનુભવને વધારવા માટે નવા ફીચર્સ લોન્ચ કરવાનું ચાલુ રાખે છે. હવે ગૂગલ મેપ્સમાં એક નવું ફીચર ઉમેરાયું છે. આ સાથે તમારા વિસ્તારમાં હવા કેટલી સ્વચ્છ છે તેની પણ માહિતી આપવામાં આવશે. આ અપડેટ પહેલાં Pixel ફોન અને Nest Hubs માટે ઉપલબ્ધ હતું. હવે એન્ડ્રોઈડ અને આઈઓએસ એપ યુઝર્સ પણ આ ફીચરનો લાભ […]

iOS વાપરતા લોકો માટે વોટ્સએપ લાવી રહ્યું છે ખાસ ફીચર,જાણીને તમે પણ કહેશો કે “અરે વાહ..”

વોટ્સએપ દ્વારા પોતાના યુઝર્સના વધારે સારો અનુભવ કેવી રીતે મળી રહે તેના માટે કામ કરવામાં આવતું જ રહે છે. એન્ડ્રોઈલ યુઝર્સ માટે તો અનેક પ્રકારના ફીચર્સને લાવવામાં આવતા હોય છે ત્યારે જો વાત કરવામાં આવે iOS વાપરતા લોકોની તો હવે તેમને માટે પણ નવું ફીચર આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આ રિએક્શન ફીચર iOS માટે […]

વોટ્સએપમાં આવી શકે છે નવું ફીચર,યુઝર્સને આ રીતે થશે મદદરૂપ

વોટ્સએપ દ્વારા હંમેશા કઈને કઈ ફીચર પર કામ કરવામાં આવતું હોય છે ત્યારે હવે વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેનાથી યુઝર્સ હવે એ લોકોની માહિતી પણ જોઈ શકશે જે લોકો ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા હોય. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વધુ એક અદ્ભુત ફીચર લાવવા જઈ રહી છે. WABetaInfo ના અહેવાલ મુજબ, WhatsApp […]

વોટ્સએપમાં આવી રહ્યું છે જોરદાર ફીચર, જાણીને તમે પણ કહેશો, અરે.. વાહ..

વોટ્સએપ દ્વારા હવે એવુ ફીચર લોન્ચ કરવામાં આવી શકે છે જેના વિશે જાણીને યુઝર્સ પણ કહેશે કે અરે વાહ.. હવે આ જાણીને તમને પણ લાગતું હશે કે વોટ્સએપ દ્વારા એવું તો કેવુ ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે તો તેના વિશેની જાણકારી કઈક આવી છે. હાલમાં જ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું […]

વોટ્સએપના આ ફીચર વિશે જાણી લો,વારંવાર કોઈના મેસેજ જોવાની જરૂર નહીં પડે

વોટ્સએપના આ ફીચર વિશે જાણી લો વારંવાર કોઈના મેસેજ જોવાની જરૂર નહીં પડે ચેટને આર્કાઇવ કરવાની પ્રક્રિયા એકદમ સરળ વોટ્સએપ દ્વારા હંમેશા કંઇક ને કંઇ નવું લાવવામાં આવતું રહેતું હોય છે. વોટ્સએપમાં એવા કેટલાક ફીચર્સ જેના વિશે તમને જાણ હશે નહીં પરંતુ તેના ફાયદા અનેક હોય છે. આવામાં એક ફીચર એવું પણ છે જેનો ઉપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code