ગુજરાતમાં 636 ઈજનેરી સહિતની ખાનગી કોલેજોને FRCએ ફી વધારવાની મંજુરી ન આપી
અમદાવાદઃ રાજ્યમાં ખાનગી કોલેજોના સંચાલકો ફી વધારાની ઘણા સમયથી માગણી કરી રહ્યા છે. ત્યારે પ્રોફેશનલ અભ્યાસક્રમો ચલાવતી 636 ખાનગી કોલેજો ફી નહીં વધારી શકે તેવો FRCએ નિર્ણય કર્યો છે. રાજ્યની ફી નિયમન સમિતિ (ટેક્નિકલ) દ્વારા ઈજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, એમ.બી.એ, એમ.સી.એ, પ્લાનિંગ સહિતની ખાનગી કોલેજોની ફીનું મોનિટરિંગ કરવામાં આવે છે. પ્રોફેશનલ કોર્સિસ ચલાવતી 636 ખાનગી કોલેજો […]