ગુજરાત સરકાર દ્વારા મેડીકલ કોલેજોમાં ઝીંકાયેલા જંગી ફી વધારાનો કોંગ્રેસે કર્યો વિરોધ
અમદાવાદઃ GMERS સોસાયટી તબીબી સ્નાતક અભ્યાસક્રમ વર્ષ 2024-25માં કરવામાં આવેલા તોતીંગ ફી વધારો પરત ખેંચવાની માગણી કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ હતું કે, સરકારી ક્વોટાની બેઠકોમાં અત્યાર સુધીમાં વાર્ષિક રૂ.૩.૩૦ લાખ ફી લેવામાં આવતી હતી જેમાં 66.66 ટકાના વધારા સાથે રૂ.5.50 લાખ ફી કરાઈ […]