1. Home
  2. Tag "fell"

ખાદ્યતેલોની આયાત સપ્ટેમ્બરમાં 29 ટકા ઘટીને 10.64 લાખ ટન પર પહોંચી

નવી દિલ્હીઃ સપ્ટેમ્બર મહિનામાં ભારતની ખાદ્યતેલોની આયાત વાર્ષિક ધોરણે 29 ટકા ઘટીને 10,64,499 ટન થઈ છે. ખાદ્ય તેલની આયાતમાં આ ઘટાડો ક્રૂડ અને રિફાઈન્ડ પામ ઓઈલની ઓછી આયાતને કારણે થયો છે. ગયા વર્ષે આ જ મહિનામાં ખાદ્યતેલોની આયાત 14,94,086 ટન હતી. સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) એ સપ્ટેમ્બર માટે વનસ્પતિ તેલ (ખાદ્ય અને અખાદ્ય […]

અમદાવાદના વસ્ત્રાલમાં રોડ પર મોટો ભૂવો પડ્યો, સદનસીબે વાહનચાલકો બચી ગયા

અમદાવાદઃ શહેરમાં વરસાદી સીઝનમાં રોડ પર એકાએક ભૂવા પડવાના બનાવો બનતા હોય છે. ઘણીવાર તો ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભૂવો પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં સુરભી પાર્ક પાસે મેટ્રો રેલના રૂટ પરના રોડ પર એકાએક  મોટો ભૂવો પડ્યો હતો. સૌથી પહેલા […]

આણંદના ઉમરેઠમાં જુદા જુદા ત્રણ સ્થળોએ આકાશમાંથી રહસ્યમયી ગોળા પડતા લોકોમાં કૂતુહલ

આણંદઃ જિલ્લાના ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશન તાબેના ત્રણ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં અવકાશમાંથી અજાણી ભારેખમ ગોળા જેવી વસ્તુઓ પડતા લોકોમાં કૂતુહલ જોવા મળ્યુ હતુ. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ પણ સર્જાયું હતુ. આ વસ્તુઓ જોવા લોકટોળાં પણ ઉમટી પડ્યા હતા. પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી આ અવકાશી વસ્તુ અંગે તપાસ હાથ ધરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code