1. Home
  2. Tag "female doctor murder case"

કોલકાતા મહિલા તબીબ હત્યા કેસમાં આરોપી સંજય રોયે કર્યો લૂલો બચાવ

• ડોક્ટર લોહીથી લથપથ હતી, હું ડરીને ભાગી ગયોઃ સંજ્ય રોય • સમગ્ર કેસમાં નિર્દોષ હોવાનો કર્યો દાવો નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરની હત્યા અને બળાત્કાર કેસમાં આરોપી સંજય રોયએ તેની વકીલ કવિતા સરકારને કહ્યું છે કે તે નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે. કવિતાએ સરકારને કહ્યું કે, […]

મહિલા તબીબ હત્યા કેસમાં હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલની સતત 14મા દિવસે પૂછપરછ

સીબીઆઈ દ્વારા સતત તેમની આગવી ઢબે પૂછપરછ પૂર્વ પ્રિન્સિપાલ ડો.સંદીપ ઘોષને અગાઉ કરાયાં હતા સસ્પેન્ડ નવી દિલ્હીઃ મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને અને હત્યાના કેસમાં CBIએ કોલકાતાની આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની 13 દિવસમાં 100 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી છે. 14માં દિવસે ફરી વખત સંદીપ ઘોષ CGO કોમ્પ્લેક્સમાં આવેલી CBI ઓફિસમાં […]

મમતા બેનર્જીએ બળાત્કાર વિરોધી કાયદો લાવવા નરેન્દ્ર મોદીને આપી ચેલેન્જ

દીદીએ વડાપ્રધાન અને ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર પશ્ચિમ બંગાળને સળગાવવાનો પ્રયાસ કરાતો હોવાનો કર્યો આક્ષેપ કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબની હત્યાની ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. તેમજ ન્યાયની માંગણી સાથે લોકો દેખાવો કરી રહ્યાં છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભાજપાએ બંધનું એલાન આપ્યું છે. એટલું જ નહીં બંધના એલાન દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં […]

પ.બંગાળમાં મહિલા તબીબ હત્યા કેસને લઈને ડોકટરોએ CBI ઓફિસના બહાર કર્યાં દેખાવો

કોલકાતા પોલીસે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં મહિલા તબીબ કેસને લઈને ડોકટરોમાં વિરોધ યથાવત નવી દિલ્હીઃ કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ ઉપર બળાત્કાર ગુજર્યા બાદ તેની હત્યા કેસમાં સીબીઆઈએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને દેશભરના તબીબો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન આજે સમગ્ર ઘટનાને લઈને ન્યાયની માંગણીને લઈને તબીબીઓએ સીબીઆઈ કાર્યાલયની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code