રાજ્યમાં પંચાયત સેવાના ફિમેલ હેલ્થ વર્કરના ગ્રેડ પેમાં વધારો કરાશે, સરકાર દ્વારા વિચારણા
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કાળમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની સેવા પ્રશંસનીય રહી છે. ત્યારે આરોગ્ય સેવાના કર્મચારીઓમાં ફિમેલ હેલ્થ વર્કરો પગારમાં થતાં અન્યાયની છેલ્લા ઘણા વખતથી રજુઆતો કરી રહ્યા છે. આથી રાજ્યના આરોગ્ય વિભાગે પંચાયત સેવાના આરોગ્ય કર્મચારી ફિમેલ હેલ્થ વર્કરનો ગ્રેડ પે અગાઉ રૂપિયા 1900ને બદલે હવેથી રૂપિયા 2400 ગ્રેડ પે આપવા અંગે વિચારણા કરવામાં આવી […]