ગાંધીનગરમાં મહિલા લેક્ચરરને 95 લાખની લાલચમાં 1.10 લાખ ગુમાવવા પડ્યા
ગાંધીનગરઃ શહેરના સેકટર-26ની સરકારી પોલીટેકનીકનાં મહિલા લેક્ચરર સાથે ફેસબુક મેસેન્જરથી મિત્રતા કેળવી પાયલોટ તરીકે ઓળખ આપી જ્વેલરી સહિત 95 લાખ રોકડા રૂપિયાનું પાર્સલ કૂરીયર કર્યું હતું. આથી 95 લાખ સહિતની વસ્તુઓનું પાર્સલ છોડાવવાની લ્હાયમાં 1.10 લાખ પણ કસ્ટમ ડયુટી પેટે ટ્રાન્સ્ફર કરી દીધા પછી છેતરપિંડી થયાનો અહેસાસ થતાં મહિલા લેક્ચરરે સેકટર-21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી […]