1. Home
  2. Tag "fennel"

ચહેરા માટે પણ ફાયદાકારક છે વરિયાળી, આ રીતે ઉપયોગ કરવાથી ચહેરા પર આવશે નિખાર

લોકો ચહેરા ઉપર નિખાર લાવવા માટે વિવિધ ક્રીમ સહિતની પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જે લાંબા ગાળે ચહેરા માટે નુકશાનકારક હોવાનું જાણકારો માની રહ્યાં છે. જ્યારે મોટાભાગની સ્ત્રીઓ-યુવતીઓ ઘરે જ ચહેરા ઉપર નિખાર લાવવા માટે ઘરમાં જ પડેલી વસ્તુઓનો ઉપયોગ કરતી હોય છે. તો તેમણે મુખવાસ તરીકે સૌથી વધારે ઉપયોગમાં લેવાતી વરિયાળીનો પણ ચહેરાની ચમક વધારવા […]

ઉનાળામાં વરિયાળી ખાઓ, જાણો તેના ભરપુર ફાયદાઓ વિશે…

ઉનાળામાં શરીરનું તાપમાન જાળવી રાખવા અને હીટસ્ટ્રોકથી બચવા માટે ઘણી વસ્તુઓ ખાવામાં આવે છે. વરિયાળી પણ એક એવી વસ્તુ છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. આ ખાવાથી પેટમાં ગરમી જળવાઈ રહે છે. વિટામિન્સ, આયર્ન, ફાઈબર, કેલ્શિયમ, ઝિંક, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો વરિયાળીમાં મળી આવે છે. આ જ કારણે તે શરીરને […]

ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે વરિયાળીનો શરબત, સાથે બીજા ઘણા ફાયદા મળે છે.

ઉનાળામાં ડિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક, ડાયેરિયા, ટાફોડ જેવી સમસ્યાઓ ખૂબ સામાન્ય હોય છે. પણ તેઓ શરીર પર ખૂબ જ ગંભીર અને લાંબા સમય સુધી અસર કરે છે. એટલે એક્સપર્ટ થોડીક સાવધાની રાખવા સલાહ આપે છે. જેમાં બહાર નીકળતા પહેલા શરીરને કવર કરવા, સનસ્ક્રીન લગાવવા, વધારે માત્રામાં પાણી પીવા અને શરીરને ઠંડુ રાખવા જેવી સલાહ આપે છે. […]

વરસાદના કારણે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરૂ, ઈસબગુલ, અને વરિયાળીની આવકમાં ઘટાડો

અમદાવાદઃ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે  માર્કેટયાર્ડ્સમાં માલની આવનજાવન પર અસર પડી છે.  રાજ્યના સૌથી મોટા માર્કેટ યાર્ડ ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું, ઇસબગૂલ, વરિયાળીમાં આવકમાં ઘટાડો નોંધાયો છે. જીરાની નવા માલની આવક માંડ ત્રણથી ચાર હજાર બોરીની થઈ રહી છે. જીરુંમાં ત્રણથી ચાર હજાર બોરીની સામે પાંચેક હજાર બોરીના વેપાર થાય છે. તેમાં હલકા […]

વરીયાળીના અનેક ફાયદાઓ – એસીડિટીમાં રાહત અને પેટમાં ઠંડક આપે છે વરીયાળીમાં રહેલા ગુણો

વરિયાળીના અનેક ફાયદાઓ પેટમાં ઠંડક પહોંચાડે છે વરિયાળી એસીડિટીમાં પણ આપે છે રાહત દિલ્હીઃ-આજકાલ દરેક વ્યક્તિના ભોજનમાં ખૂબજ ફેરફરા થયેલો જોવા મળે છે, ફાસ્ટ લાઈફમાં જંકફૂડ જાણે આપણો ખોરક બની ગયો છે,જેમાં બહાર વધુ પડતું જમવાથી પેટમાં બળતરાની સમસ્યા રહે છે, સાથે-સાથે એસીડિટી પણ ઉભરી આવે છે ત્યારે એવી સ્થિતિમાં આપણે ઘરેલું ઈલાજ કરતા હોઈએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code