ખેડૂતો માટે મોદી કેબિનેટનો મોટો નિર્ણય, ફર્ટીલાઈઝર સબસિડી માટે એડીશનલ 28655 કરોડની જાહેરાત
પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ખેડૂતો માટે લેવાયો મોટો નિર્ણય ખાતર સબસિડી માટે વધારાના 28655 કરોડની જાહેરાત દિલ્હી:મોદી કેબિનેટની મહત્વની બેઠક મળી હતી. ત્યારે આ બેઠકમાં ફાસ્પેટિક અને પોટેશિક ફર્ટીલાઈઝર માટે એડીશનલ 28655 કરોડની સબસિડીની જાહેરાત કરવામાં આવી.આ સિવાય એપ્લાઇટેડે સૈનિક સ્કૂલ અંગે કેબિનેટે મોટી જાહેરાત કરી છે.સૈનિક સ્કૂલ સોસાયટીના નામે એપ્લાઇટેડે સૈનિક સ્કૂલ ખોલવાનો […]