ભારત ફૉસ્ફેટિક રૉકના સ્વદેશી થરો તપાસશે,ખાતર ઉત્પાદનમાં ‘આત્મનિર્ભર’ બનવા તરફનું પગલું
ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા તરફનું પગલું ભારત હવે ફૉસ્ફેટિક રૉકના સ્વદેશી થરો તપાસશે ભવિષ્યમાં ખેડૂતોને અઢળક ફાયદો થવાની સંભાવના દિલ્હી : કેન્દ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ ખાતરોના ઉત્પાદન માટે દેશમાં કાચી સામગ્રીની સ્થિતિનું આકલન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી. આ મીટિંગમાં રસાયણ અને ખાતર મંત્રાલય, ખાણ […]