તમારા બેંકોના કામમાં આવશે મોટી અડચણઃ આ મહિનામાં 17 દિવસ બેંકોમાં રહેશે રજા
નવેમ્બર મહિનામાં બેંકો 17 દિવસ માટે રહેશે બંધ બેંકોના કામમાં મોટી અડચણ તહેવારોમાં રજાઓને કારણે બેંકો રહેશે બંધ દિલ્હીઃ- હવે આજથી અનેક તહેવારોના આરંભ થઈ ચૂક્યો છે,દિવાળીને હવે 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે સરકારી કાર્યાલયોમાંપણ હવે રજાઓ શરુ થનાર છે.દિવાળી હોવાના કારણે અનેક સરકારી કાર્.યલયોમાં મોટા ભાગે રજાઓ રહેશે આવી સ્થિતિમાં બેંકોની રજાની યાદી […]