ધૂળેટી:રંગોનો ઉપયોગ કરતા પહેલા જાણી લો તેનો અર્થ
ધૂળેટી રમવાના શોખીન છો ? રંગનો ઉપયોગ કરતા પહેલા જાણો આ રંગોના અલગ-અલગ અર્થ વિશે હોલિકા દહન દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ પર આવે છે.એવું કહેવાય છે કે,હોલિકા દહનની પ્રથા ભક્ત પ્રહલાદના સમયથી શરૂ થઈ હતી,જયારે ધૂળેટીની શરૂઆત દ્વાપરયુગમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી. ધૂળેટીના પર્વની 18 માર્ચના રોજ […]