અમદાવાદમાં ટાયરકીલર સ્પીડ બ્રેકરનો થયો ફિયાસ્કો, વારંવાર રિપેર કરવાથી તંત્ર કંટાળી ગયું
અમદાવાદ: શહેરમાં ટ્રાફિકના કાયદા કડક બનાવાયા બાદ પણ ટ્રાફિકભંગના ગુનાઓમાં કોઈ ઘટાડો થયો નથી. શહેરના ઘાટલોડિયાથી ચાણક્યપુરી જતા રસ્તા પરના રેલવેના ઓવરબ્રિંજના સાઈડરોડ પરથી મોટાભાગના વાહનો રોંગ સાઈડમાં આવતા હતા. તેથી આ સમસ્યા દુર કરવા માટે ટાયરકીલર સ્પીડ બ્રેકર્સ મુકવામાં આવ્યા છે. કોઈપણ વાહનચાલક રોંગ સાઈડથી આવે તો તેના વાહનના ટાયરને પંકચર પડી જાય તે […]