1. Home
  2. Tag "Fiber"

આ ઉપાયો અજમાવી ઓછી કરો કારેલાની કડવાશ, પછી આરોગો અનેક રીતે ગુણકારી આ શાક

કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ વધારે ફાયદાકારક છે. તેમાં આયર્ન, ફાઈબર, વિટામિન એ, વિટામિન-સી અને ઝિંક પુરતા પ્રમાણમાં મળી આવે છે. પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા. તેનો સ્વાદ બધાને પસંદ નથી આવતો. કારણ કે તે કડવા હોય છે. પરંતુ અમુક ટિપ્સ અપનાવી તમે તેની કડવાસ ઓછી કરી શકો છો. કારેલાની […]

રીંગણમાં ઉચ્ચ ફાઈબર, ડાયાબિટીસ-હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ તેને આ રીતે ખાવુ જોઈએ

રીંગણમાં હાઈ ફાઈબર જોવા મળે છે જે ઘણા પોષક તત્વો આપે છે. તેમાં કાર્બોહાઈડ્રેડ્ટસ પણ હોય છે પણ તેનુ લેવલ ઘણુ ઓછુ રહે છે. ખાસકરીને ટાઈપ-2 ડાયાબિટીસના દર્દી માટે રીંગણ ખૂબ ફાયદાકારક હોય છે. તેના સિવાય રિંગણ ખાવાથી સ્ટ્રેસ, ગ્લૂકોઝ, બીપી કંટ્રોલ કરવામાં મદદ મળે છે. રિંગણ ખાવાના ઘણા ફાયદા છે. • રિંગણમાં જોવા મળતા […]

ગણેશ મહોત્સવઃ POP કે ફાયબરની 5 ફૂટથી ઊંચી મૂર્તિની સ્થાપના નહીં થઈ શકે

લોકોની લાગણી ન દુભાય તેવી મૂર્તિઓ બનાવવા અને વેચાણ કરવા નિર્દેશ ભગવાનની મૂર્તિના વિસર્જન માટે કુત્રિમ તળાવ ઉભા કરવામાં આવશે અમદાવાદઃ રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આગામી ગણેશ મહોત્સવને લઈને ભક્તોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. દરમિયાન ગણેશ મહોત્સવને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે […]

ગુજરાત: મોબાઈલ સેવાથી વંચિત 317 ગામડાઓને મોબાઈલ સેવા અને ફાઇબરથી આવરી લેવાશે

અમદાવાદઃ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે “સ્ટેચ્યુ ઓફ યુનિટી” એકતાનગર ખાતે ટપાલ વિભાગ અને દૂરસંચાર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી સંચાર મંત્રાલયના પ્રગતિશીલ વિકાસ કાર્યો, ગુજરાતમાં ચાલી રહેલી આગામી વિકાસ પરિયોજનાઓ અને ગુજરાતની જનતાની મંત્રાલય પાસેથી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ અંગે વિગતવાર  સમીક્ષા કરી હતી. રાજ્યમાં મોબાઈલ સેવાથી વંચિત 317 જેટલા ગામોને મોબાઈલ સેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code