1. Home
  2. Tag "Ficci"

આઝાદીના શતાબ્દી પર્વે ગુજરાતને 1 ટ્રીલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદમાં આયોજિત FICCIની નેશલન એક્ઝિક્યુટિવ કમિટિ મિટિંગને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ સમિટના વીસ વર્ષ પૂરા થવા પર “સમિટ ઓફ સક્સેસ”ની ઉજવણી થઈ. તેમણે કહ્યું કે, વાયબ્રન્ટ સમિટ બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડિંગની વડાપ્રધાનશ્રીની લાગણીને FICCIએ ખરા અર્થમાં સાર્થક કરી છે. ત્યારે આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત માટે […]

FICCIએ લખ્યો સરકારને પત્ર, ધોરણ 12ની પરીક્ષા રદ કરવા કરી અપીલ

ફિક્કીએ સરકારને લખ્યો પત્ર ફિક્કીએ મહામારીની સ્થિતિ જોતા ધો.12ની પરીક્ષા રદ્દ કરવાની કરી માંગ વર્તમાન પરિસ્થિતિ પરીક્ષા માટે યોગ્ય નથી: FICCI નવી દિલ્હી: દેશમાં 12માં ધોરણની પરીક્ષા યોજાનાર છે ત્યારે ઇન્ડસ્ટ્રી ચેમ્બર ફિક્કીએ કોરોના મહામારીની હાલની સ્થિતિને જોતા 12માંની પરીક્ષા રદ્દ કરવાની માંગ કરતો પત્ર સરકારને લખ્યો છે. FICCIએ કહ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિ પરીક્ષા […]

નાણામંત્રીનું ઉદ્યોગ જગતને આશ્વાસન, સમગ્ર દેશમાં લોકડાઉન નહીં થાય

દેશમાં લોકડાઉનને લઇને ઉદ્યોગજગતમાં ગભરાટ બાદ નાણામંત્રની સ્પષ્ટતા સમગ્ર દેશમાં લોકડાઉન લાગૂ કરાય તેવી સરકારની કોઇ વિચારણા નથી દેશમાં નાના નાના કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવીને સ્થિતિને કાબૂમાં લેવાશે નવી દિલ્હી: કોરોનાના વધતા કોહરામથી લોકો ત્રસ્ત છે. બીજી તરફ પ્રવાસી શ્રમિકો પણ લોકડાઉનના ડરથી સામૂહિક હિજરત કરવા માંડ્યા છે. જેના પગલે હવે ઉદ્યોગ જગતમાં પણ લોકડાઉનનો ગભરાટ […]

અર્થવ્યવસ્થાને લઈને FICCI એ ચિંતા વ્યક્ત કરી –  25 રાજ્યોના મુખ્યમંત્રીઓને લખ્યો પત્ર, લોકડાઉન ન કરવાની અપીલ કરી

અર્થવ્યવસ્થાને લઈને ફિક્કીએ ચિંતા વ્યક્ત કરી 25 રાજ્યોના સીએમને લખ્યો પત્ર લોકડાઉન ન કરવાની અપીલ કરી દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે લોકડાઉનના અણસાર જોવા મળી રહ્યા છે, તો કેટલાક રાજ્યોમાં સાપ્તાહિક લોકડાઉન લાગુ કરવમાં આવ્યું છે ત્યારે આ બાબતે ઔદ્યોગિક સંગઠન FICCI એ 25 રાજ્યોના મુખ્યમંત્રીઓને એક ખાસ પત્ર લખ્યો […]

નવા કૃષિ કાયદાથી ખેડૂતોની તમામ અડચણો દૂર થશે, ખેડૂતોને થશે ફાયદો: પીએમ મોદી

પીએમ મોદીએ આજે ફિક્કીની 93મી વાર્ષિક સામાન્ય સભાનું કર્યું ઉદ્વાટન આ સભાનું આયોજન વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યું છે પીએમ મોદીએ સભાને કર્યું હતું સંબોધન સંબોધનમાં કૃષિ કાયદા પર કરી હતી ચર્ચા નવી દિલ્હી: પીએમ મોદીએ આજે ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ ફેડરેશન (ફિક્કી)ની 93મી વાર્ષિક સામાન્ય સભાનું ઉદ્વાટન કર્યું હતું. આ સભાનું આયોજન ડિજીટલ રીતે કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code