ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધની ભારત પર શું અસર પડશે?
નવી દિલ્હી: પશ્ચિમ એશિયા ફરી એકવાર તણાવ, હિંસા અને નિષ્ફળ કૂટનીતિના કારણે ચર્ચામાં છે. પેજર હુમલાથી શરૂ થયેલો આ તાજેતરનો તણાવ હવે ઈરાનના ઘરઆંગણે પહોંચી ગયો છે. હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મૃત્યુ બાદ ઈરાને 1 ઓક્ટોબર, 2024ની રાત્રે લગભગ 200 મિસાઈલો છોડી હતી. આ પછી ઈઝરાયલે હવે જવાબી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ઈઝરાયેલ અને […]