અમદાવાદમાં ન્યુ સાયન્સસિટી રોડ પર ગરબામાં નાના બાળકોને પ્રવેશ ન અપાતા બબાલ
ગરબાના આયોજકોએ રાતોરાત નિયમો બદલ્યા, મોંઘા પાસ ખરીદીને બાળકો સાથે આવેલા ખેલૈયાઓ મુશ્કેલીમાં મુકાયા, પોલીસે પણ હાથ ઊંચા કરી દીધા અમદાવાદઃ ગુજરાતભરમાં નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં નવરાત્રીનો ઉત્સવ રંગેચંગે ઊજવાય રહ્યો છે. અમદાવાદ શહેરમાં તમામ સોસાયટીઓ, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂંમે છે. દરમિયાન શહેરના એસપી રીંગ રોડ પર ન્યુ સાયન્સ […]