1. Home
  2. Tag "figs"

પાચનતંત્રને સ્વસ્થ બનાવવાની સાથે અંજીર અનેક રીતે ફાયદાકારક…

અંજીર નેચરલ શુગર સાથેનું એક રસદાર ડ્રાય ફ્રુટ છે, જે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ઘણા પોષક તત્વોથી ભરપૂર સ્વાદિષ્ટ અંજીર લોકોનું પ્રિય છે. આ ડ્રાયફ્રુટ પાચનતંત્રને સ્વસ્થ બનાવવા, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા અને હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરમાં મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ અને કોપર જેવા […]

અંજીર રોજ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે, જાણો..

મોટાભાગના લોકો દરરોજ ડ્રાય ફ્રુટ આરોગવાનું પસંદ કરે છે. ડ્રાય ફ્રુટ શરીર માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરના એક-બે પીસ દરરોજ ખાવા જોઈએ, જે શરીર માટે ખુબ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે. અંજીર ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીર એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે, જેનો […]

અંજીર માત્ર ડ્રાયફ્રૂટ જ એનર્જીનો સ્ત્રોત છે , જાણો તેનું સેવન શા માટે કરવું જોઈએ

સામાન્ય રીતે ડ્રાયફ્રૂટ ખાવાથી અનર્જી સહીત શરીરમાં અનેક ફાયદાઓ થાય છે જેમાં  દરેક સુકા મેવાના જુદા જુદા ગુણો હોય છે, જેમાં અંજીરના પણ કેટલાક પોતાના ખાસ ગુણ ધરાવે છે, ખાસ કરીને સ્ત્રીઓને અંજીરનું સેવન કરવાથી અનેક રોગોમાંથી મૂક્તિ મળી શકે છે, આ સાથે જ જ્યારે સ્ત્રીઓ ગર્ભવતી હોય ત્યારે અંજીરનું સેવન કરાવવામાં આવતું હોય છે […]

રોજ પલાળેલા અંજીર ખાવાથી તમારું હૃદય રહેશે સ્વસ્થ,આજે જ તેને તમારા આહારનો ભાગ બનાવો

ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આમાં મળતા પોષક તત્વો શરીરને ઘણી બીમારીઓથી દૂર રાખે છે. આવું જ એક ડ્રાય ફ્રુટ છે અંજીર. અંજીરમાં મેંગેનીઝ, મેગ્નેશિયમ, આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે.આ સિવાય અંજીરમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર પણ સારી માત્રામાં જોવા મળે છે.આનું સેવન કરવાથી મહિલાઓને હોર્મોનલ સમસ્યાઓ અને પીરિયડના દુખાવામાં પણ રાહત મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code