1. Home
  2. Tag "Fiji"

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફિજીના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનીત કરાયાં

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફિજીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી’ એનાયત કરવામાં આવ્યો છે. ફિજીના રાષ્ટ્રપતિ રતુ વિલિયામે મવાલિલી કાટોનીવેરે તેમને એવોર્ડ એનાયત કર્યો હતો. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે, આ સન્માન ભારત અને ફિજી વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોનું પ્રતિબિંબ છે. તેનું ચિત્રાત્મક વર્ણન ભારતના રાષ્ટ્રપતિના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્તની મુલાકાતે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્તની ત્રણ દિવસની મુલાકાતે રવાના થયા. ફિજી અને તિમોર-લેસ્તની ભારતીય રાજ્યના વડાની આ પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મંજુમદારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5થી 10 ઓગસ્ટ સુધી ત્રણ દેશો ફિજી, ન્યુઝીલેન્ડ […]

PM મોદીનો વિશ્વમાં ડંકો,પાપુઆ ન્યુ ગિની અને ફિજીએ તેમના દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા

દિલ્હી : આ દિવસોમાં દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ઘણા દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે અને આ પ્રક્રિયા ચાલી રહી છે. પાપુઆ ન્યુ ગિની અને ફિજી બંનેએ પીએમ મોદીને તેમના દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. ફિજીએ પીએમ મોદીને ‘કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી’થી સન્માનિત કર્યા છે, જ્યારે યજમાન […]

એસ જયશંકરે ફિજીના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત,12 માં વિશ્વ હિન્દી સંમેલનનું કર્યું ઉદ્ઘાટન

દિલ્હી:ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર ત્રિદિવસીય ફિજીની મુલાકાતે છે.તે દરમિયાન તેઓએ ફિજીના રાષ્ટ્રપતિ રાતૂ વિલ્યમ મૈવલીલી કાટોનિવેરે સાથે મુલાકાત કરી હતી.એસ.જયશંકરે બુધવારે નાડીમાં 12મા વિશ્વ હિન્દી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ફિજીના રાષ્ટ્રપતિ રાતૂ વિલ્યમ મૈવલીલી કાટોનિવેરે સહીત અનેક લોકો હાજર રહ્યા હતા.જયશંકર મંગળવારે નાડી પહોંચ્યા હતા અને ફિજીના શિક્ષણમંત્રી અસેરી રાડ્રોડ્રોએ તેમનું સ્વાગત કર્યું. […]

ભારતે કોરોના કાળમાં 150 દેશોને દવાઓ અને 100 દેશોને અંદાજે 100 મિલિયન રસી આપીઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ફિજીમાં શ્રી શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું. ભારતે કોરોના કાળમાં 150 દેશોને દવાઓ અને  100 દેશોને અંદાજે 100 મિલિયન રસી આપી હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ હોસ્પિટલ એ બંને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક છે, […]

વિશ્વમાં અહીંયા મળે છે સૌથી મોંઘુ પાણી, કિંમત જાણીને તમે ચોંકી જશે

વિશ્વમાં અનેક જગ્યાએ મળે છે અતિશય મોંઘુ પાણી વિશ્વનું સૌથી મોંઘુ પાણી એક્વા ડી ક્રિસ્ટાલો ટ્રિબ્યુટો મોડિગલિયાની છે તેની કિંમત 43 લાખ રૂપિયા છે નવી દિલ્હી: પાણી જીવન છે. પાણી વગર જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. જો કે કેટલીક જગ્યાએ પાણી એટલુ મોંઘુ વેચાઇ રહ્યું છે કે જેનાથી તમારી તરસ છીપાશે નહીં, પરંતુ ખિસ્સા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code