કોરોનાને લીધે GST રિટર્ન પર લેઈટ ફી અને પેનલ્ટીમાંથી મુક્તિ અપાઈ
અમદાવાદઃ કોરોનાને લીધે વેપારીની હાલત કફોડી બની છે. મોટાભાગના શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે વેપારીઓની મુશ્કેલીઓ ધ્યાને લઈને ધ્યાને લઇને કેન્દ્ર સરકારે માર્ચ-એપ્રિલના જીએસટી રિટર્નની મુદતમાં વધારો કરાયો છે. કેન્દ્રે કોરોના મહામારીને ધ્યાને લઇને જીએસટીમાં લેટ ફી અને ઇન્ટરેસ્ટમાં માફી જાહેર કરી છે. કેન્દ્ર સરકારે 1 મેથી પરિપત્ર કરીને માર્ચ-એપ્રિલ,2021ના રિટર્ન ભરવામાં 15 દિવસનો […]