ગુજરાતની ખૂબ જાણીતી ભૂતિયા લોકવાર્તાને નવા અંદાજમાં હળવા કટાક્ષ સાથે રજૂ કરતી ફિલ્મ કારખાનું
કેમ છો? કુશળ હશો ! ‘હું એવો ગુજરાતી, જેની; હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.’ કવિ શ્રી વિનોદ જોશીની પંક્તિ આ ટાણે યાદ આવે છે. ગુજરાતી હોવાનો ગર્વ આપણને બધાને હૈયે વસેલો છે. એવામાં આપણી ભાષામાં તદ્દન નવીન અને રસપ્રદ વિષય સાથે છેલ્લા 2 વર્ષની અથાક મહેનત પછી મર્કટ બ્રોસ દ્વારા “કારખાનું” નામની […]