ભારતે રિયાધ ડિઝાઇન કાયદા સંધિના અંતિમ અધિનિયમ પર હસ્તાક્ષર કર્યા
નવી દિલ્હીઃ લગભગ બે દાયકાની વાટાઘાટો પછી, વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO)ના સભ્ય દેશોએ સીમાચિહ્નરૂપ ડિઝાઇન કાયદો સંધિ (DLT) અપનાવી છે. રિયાધ ડિઝાઇન કાયદા સંધિના અંતિમ અધિનિયમ પર હસ્તાક્ષર કરીને, ભારત તેની પ્રગતિનું નિર્માણ કરે છે અને સર્વસમાવેશક વૃદ્ધિને ઉત્તેજન આપવા અને બૌદ્ધિક સંપદા સંરક્ષણની સમાન પહોંચ સુનિશ્ચિત કરવા પોતાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટી કરે છે. આ સંધિ […]