સૌર મિશન આદિત્ય L1ને અંતિમ ભ્રમણકક્ષામાં મૂકાશે
આદિત્ય L1 લેન્ગ્રેજ 1 બિંદુ પર હેલો ઓર્બિટ ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરશે આદિત્ય L1 એ 2 સપ્ટેમ્બરથી આ અંતર કાપ્યું લેન્ગ્રેજ બિંદુ L1, પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર નવી દિલ્હીઃ સૂર્યનો અભ્યાસ કરવા માટેના ભારતના પ્રથમ મિશન આદિત્ય L1ને આજે અંતિમ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. આ સાથે ભારત સૂર્યની ગતિવિધિઓનો અભ્યાસ કરવામાં રસ ધરાવતા ટોચના […]