GST કાઉન્સિલના સુધારાને ફાઇનાન્સ બિલમાં સામેલ કરવામાં આવશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 22 જુલાઈએ બજેટ રજૂ કરી શકે છે. આ પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના ચેરમેન સંજય કુમાર અગ્રવાલે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ગયા મહિને GST કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયોને આ મહિને રજૂ થનારા સામાન્ય બજેટની સાથે સંસદમાં રજૂ થનારા ફાઇનાન્સ બિલમાં સામેલ કરવામાં આવશે. […]