અમદાવાદઃ સિરામિક જૂથ અને ફાઈનાન્સ પેઢી ઉપર આવકવેરા વિભાગના દરોડા
અમદાવાદઃ શહેરમાં જાણીતા સિરામિક જૂથ અને ખાનગી ફાઈનાન્સ પેઢી ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડતા ખળભળાટ મચી ગયો હતો. આવકવેરા વિભાગના અધિકારીઓએ પોલીસની મદદથી 35થી વધારે સ્થળો ઉપર તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જાણીતી સિરામિક ગ્રુપની અમદાવાદ શહેરના ઈસ્કોન ચાર રસ્તા પાસે આવેલી ઓફિસ અને ગ્રુપના સંચાલકના નિવાસસ્થાન તથા વ્યવસાયના સ્થળો ઉપર દરોડા પાડીને […]