1. Home
  2. Tag "finance minister"

નાણાં મંત્રીએ જણાવી કોરોનાનો સામનો કરવાની યોજના, વાંચો શું કહ્યું

દેશમાં લોકડાઉન કરવાની કોઇ વિચારણા નથી નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરી સ્પષ્ટતા ફક્ત સ્થાનિક કન્ટેન્ટમેન્ટ દ્વારા મહામારીનો સામનો કરાશે: નાણાં મંત્રી નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ખતરનાક બની રહી છે તેમ છતાં કેન્દ્ર સરકારની મોટા પાયે લોકડાઉન કરવાની કોઇ વિચારણા નથી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસ સાથેની […]

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પર નાણા મંત્રીનું નિવેદન, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વાત થાય તે અનિવાર્ય

પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ પર નાણાં મંત્રીનું નિવેદન આ બાબતે કેન્દ્ર અને રાજ્યએ સાથે વાત કરવી જોઇએ અંતે ગ્રાહકો પર બહુ મોટો બોજો ન આવવો જોઇએ નવી દિલ્હી: દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને નવા રેકોર્ડ્સ બનાવી રહ્યા છે. તેમાં પણ પેટ્રોલની કિંમત ઘણા શહેરોમાં 100 રૂપિયા સુધી પહોંચી ગઇ છે જ્યારે અમદાવાદમાં […]

બજેટ વર્ષ 2021-22, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અનુરાગ ઠાકુર નાણાં મંત્રાલય પહોંચ્યા

આજે થશે બજેટ રજૂ નાણામંત્રીના હાથમાં ડિજિટલ બજેટ જોવા મળ્યું દિલ્હીઃ- સમગ્ર દેશમાં 1 લી ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવતું હોય છે, ત્યારકે આજે 1લી ફેબ્રુઆરી છે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2021-22 માટે સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રી સવારે 11 વાગ્યે પોતાનું બજેટ ભાષણ શરૂ કરનાર છે જેને લઈને […]

નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું – આવનારા વર્ષમાં જીડીપીમાં 11 ટકા વૃદ્ધીનું અનુમાન

આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ રજુ કરાયો આનવારા વર્ષના જીડીપી 11 ટકા સાથે વૃદ્ધી કરશે દિલ્હીઃ- મોદી સરકાર દ્રારા 2.0 નો ત્રીજો આર્થિક સર્વે રજૂ કરવામાં આવી ચૂક્યો છે. આ રિપોર્ટ દેશની અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અને સરકારે લીધેલા પગલાઓના પરિણામો દર્શાવે છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ સંસદમાં બજેટ રજૂ કરશેદર વર્ષે. […]

દેશની 14 CPSEને 75 % મૂડીખર્ચનો લક્ષ્યાંક ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા કેન્દ્રનો આદેશ

દેશના અર્થતંત્રને કોરોના સંકટમાંથી ઉગારવા માટે નાણા મંત્રીનો આદેશ ચાલુ વર્ષના મૂડીખર્ચના 75 % ખર્ચનો લક્ષ્યાંક ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા આદેશ આર્થિક વૃદ્વિ માટે CPSE દ્વારા મૂડીખર્ચ આવશ્યક છે: નાણા મંત્રી નવી દિલ્હી: દેશમાં આર્થિક વૃદ્વિને બળ મળે તે માટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોટા કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસોને ચાલુ વર્ષના મૂડીખર્ચના 75 ટકા ખર્ચનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code