1. Home
  2. Tag "Financial crisis"

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો દિવાળીની રાત્રે આ ઉપાય અજમાવો

વર્ષ 2024માં દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024 ગુરુવારે આવી રહ્યો છે. આ દિવસે આર્થિક તંગી માટે ઉપાય કરવાથી ફાયદો થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે. દિવાળી પર સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાવરણીનું દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. દિવાળીના દિવસે પીળી ગાયની મૂર્તિ તિજોરીમાં રાખો. […]

ઘરના આ ભાગમાં ભૂલથી પણ સીડી ન બનાવો,નહીં તો પરિવાર આર્થિક સંકટથી ઘેરાઈ જશે

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઘરના મધ્ય ભાગમાં સીડીઓ બનાવવાની વાત કરીશું. શું મધ્યમાં સીડી બાંધવી વધુ સારી છે અને જો નહીં તો શા માટે? ઘરના મધ્ય ભાગને બ્રહ્મા સ્થાન માનવામાં આવે છે, જ્યાં દેવતાઓનો વાસ હોય છે, તેથી ઘણા લોકો ઘરની મધ્યમાં તુલસીનો છોડ લગાવે છે અને તેની પૂજા કરે છે, પરંતુ વાસ્તુ અનુસાર,ઘરના મધ્ય ભાગમાં […]

પૈસા હાથમાં નથી ટકતા,જો ઘરમાં આર્થિક સંકટ હોય તો આ વાસ્તુ ઉપાયોથી સમસ્યા થશે દૂર

ઘણી વખત મહેનત કર્યા પછી પણ ઇચ્છિત પરિણામ મળતું નથી. તેનું કારણ ઘરમાં હાજર વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુ દોષના કારણે વ્યક્તિને તેના સમગ્ર કાર્યનું ફળ મળતું નથી અને તેને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રહેલા વાસ્તુ દોષોને દૂર કરવા માટે કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે. આર્થિક તંગી દૂર કરવા […]

ચૈત્ર નવરાત્રિમાં લવિંગના આ ઉપાય કરવાથી ગ્રહદોષ દૂર થશે,આર્થિક સંકટમાંથી પણ મળશે છુટકારો

22મી માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ દિવસોમાં મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે જેથી ઘરમાં અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે. આ શુભ દિવસોમાં, તમે કેટલાક જ્યોતિષીય ઉપાયો દ્વારા અશુભ ગ્રહોને શાંત કરી શકો છો અને ગંભીર સંકટને પણ દૂર કરી શકો છો. ચૈત્ર નવરાત્રિમાં લવિંગના આ સરળ ઉપાયો વિશે જ્યોતિષના નિષ્ણાતો […]

આર્થિક સંકટમાં ફસાયેલ પાકિસ્તાન,સરકારે લોકોને ઓછી ‘ચા’ પીવાની અપીલ કરી,આયાત કરવા માટે નથી બચ્યા પૈસા   

આર્થિક સંકટમાં ફસાયેલ પાકિસ્તાન સરકારે લોકોને ઓછી ‘ચા’ પીવાની અપીલ કરી આયાત કરવા માટે નથી બચ્યા પૈસા    દિલ્હી:પાકિસ્તાનમાં આર્થિક સંકટ એટલું વધી ગયું છે કે,હવે લોકોને ચા ઓછી પીવાનું કહેવામાં આવ્યું છે. જેથી દેશની અર્થવ્યવસ્થાને ખાડે જવાથી બચાવી શકાય.દેશના વરિષ્ઠ મંત્રી અહસાન ઈકબાલે કહ્યું છે કે,પાકિસ્તાનના ઊંચા આયાત બિલને ઓછા કપ ચા પીવાથી ઘટાડી […]

કોરોનાના કપરા કાળમાં સોનું ગીરવે મુકીને બેન્કમાંથી લોન મેળવવામાં અમદાવાદ મોખરે રહ્યું

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં અનેક લોકોની હાલત કફોડી બની હતી. ઘણાબધા પરિવારો એવા હતા કે તેમને ઘર ચલાવવાના ફાંફા હતા. અનેક લોકોની નોકરીઓ છૂટી ગઈ હતી. આવી સ્થિતિમાં ઘણાબધા મધ્યમવર્ગના પરિવારોએ ગોલ્ડ સામે લોન લઇને પરિવારનું ગુજરાત ચલાવ્યું હતું. પર્સનલ અને બીજી લોન આપવામાં ઇન્કાર કરી રહેલી બેન્કોમાં અત્યારે ઢગલાબંધ સોનું જમા થઇને પડ્યું છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code