RBI દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું
દિલ્હી:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 2016 થી દર વર્ષે નાણાકીય સાક્ષરતા સપ્તાહ (FLW) નું આયોજન કરે છે જેમાં “MSMEs”, “ધિરાણ શિસ્ત અને ઔપચારિક સંસ્થાઓ તરફથી ક્રેડિટ” અને “ડિજિટલ નાણાકીય સાક્ષરતા” સહિતના સંબંધિત વિષયો પર નાણાકીય શિક્ષણ સંદેશાઓનો ઉપયોગ થાય છે. 13 – 17 ફેબ્રુઆરી, 2023 દરમિયાન મનાવવામાં આવનાર આ વર્ષના નાણાકીય સાક્ષરતા સપ્તાહની થીમ “સારી નાણાકીય વર્તણૂક, તમારો ઉદ્ધારક” છે, જેમાં […]