નીતિ આયોગના માપદંડો મુજબ નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં મોખરેઃ મુખ્યમંત્રી
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહુધા ખાતે અંદાજિત રૂપિયા 21.47 કરોડના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, મજબૂત નાણાંકીય વ્યવસ્થાપન વિકાસને વેગ આપે છે, વિકાસમાં નાણાંકીય વ્યવસ્થાપનનો મજબૂત પાયો ગુજરાતમાં છે. નીતિ આયોગના માપદંડોમાં નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. વિકાસની રાજનીતિના વિઝનરી લીડર વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસનું […]