EPFO નાણાકીય સ્થિરતા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે : મનસુખ માંડવિયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દેશભરના લાખો સભ્યોને સામાજિક સુરક્ષા અને નાણાકીય સ્થિરતા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ડૉ. માંડવિયાએ EPFOની પરિવર્તન યાત્રાની પ્રશંસા કરી હતી. તેમણે EPFOની મજબૂત IT સિસ્ટમ, કાર્યક્ષમ ફરિયાદ નિવારણ પ્રણાલી અને સભ્ય-કેન્દ્રિત સેવા […]